Skip to content
GYAN GARJANA

GYAN GARJANA

KNOWLEGDE IS POWER,BUT APLLIED KNOWLEDGE IS POWER

  • Home
  • EDUCATION VIDEO
  • TAXTBOOK
  • BOARD EXAM
  • SOCIAL SCIENCE
    • CLASS -9
    • CLASS – 10
  • PARIPATRA
    • MADHYMIK VIBHAG
  • PRIVACY POLICY
    • CONTACT ME
  • Toggle search form
  • GSEB CLASS 11TH ALL SUBJECT TEXTBOOK TAXTBOOK
  • Standard 10 Social Science Chapter 18 ( Part 3): Are You Prepared For A Good Thing? Uncategorized
  • ENGLISH (S.L) – 013 (SCIENCE STREAM) HSC BOARD EXAM
  • STANDARD -10 SCIENCE GSEB -BEST EDUCATION VIDEO Uncategorized
  • GENERAL KNOWLEDGE BOOKS IN GUJARATI G.K BOOK
  • CHAPTER – 1 BHARAT NO VARSO CLASS - 10
  • SANSKRIT – 129 (SCIENCE STREAM) – NEW PAPER BOARD EXAM
  • Standard-10 Science -Board Exam Preparation – Important Questions Uncategorized

G3Q QUIZ 10/08/2022 QUESTION

Posted on August 10, 2022 By GYAN GARJANA

G3Q QUIZ 10/08/2022 QUESTION IN SCHOOL


G3Q QUIZ QUESTION BANK IN GUJARATI



ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનાં પ્રશ્નો તારીખઃ10/082022

હાલ ચાલી રહેલી એક સુંદર મજાની જ્ઞાનને ચકાસતી સ્પર્ધા એટલે G3Q ક્વિઝ.જેમાં ધોરણ-9 થી 12 તેમજ કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ અને બહારનાં પ્રતિસ્પર્ધીઓ પણ ભાગ લઇ શકે છે.તો તે ક્વિઝની આજની પ્રશ્નબેંક અંહી આપવામાં આવી છે.

શાળા કક્ષાની પ્રશ્નબેંક


  1. દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરિયામાં રહે છે ત્યારે કઈ સહાય આપવામાં આવે છે ?
  2. ગુજરાતી કેલેન્ડર મુજબ ગુજરાત સરકારે કયા દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી?
  3. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે NIT સુરતમાં પ્રવેશ મેળવવા માટે યોગ્યતાના માપદંડ શું છે?
  4. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે ?
  5. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટેકનોલોજિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ અથવા ‘વિદ્યાસમીક્ષા કેન્દ્ર’નું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું?
  6. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે.?
  7. વટવા સંયુક્ત સાયકલ પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે?
  8. ટ્રેઝરી રૂટ અને SPV રૂટ એમ બંને હેઠળની કઈ વ્યવસ્થા પદ્ધતિ કેન્દ્રીય ભંડોળને અસરકારક રીતે છેવાડા સુધી પહોંચાડે છે ?
  9. આર. બી. આઇ. (RBI) મુજબ કયું રાજ્ય દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે?
  10. નીચેનામાંથી કયા કાવ્યસંગ્રહને જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું છે ?
  11. ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરુ કરવામાં આવી હતી ?
  12. અંગ્રેજો સામે કરમાફી માટે લડત ઉપાડવાનું નેતૃત્વ કરનાર ક્રાંતિવીરનું નામ શું હતું ?
  13. ‘રત્નાવલી’ કૃતિના સર્જક કોણ હતા ?
  14. લાખોટા તળાવ ક્યાં આવેલું છે ?
  15. સાણા વાંકિયાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
  16. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા ?
  17. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું ?
  18. ભારતનું સૌથી પ્રાચીન અને જાણીતું સાહિત્ય કયું છે ?
  19. જગતભરનાં શ્રેષ્ઠ નાટકોમાં કાલિદાસના કયા નાટકની ગણના થાય છે ?
  20. શૃંગેરી, બદ્રીનાથ, દ્વારકા અને પુરી એ ચાર મઠોની સ્થાપના કોણે કરી?
  21. રથયાત્રા કયા દિવસે નીકળે છે ?
  22. ગુરુનાનક જયંતી કયા દિવસે આવે છે ?
  23. સ્થાનિક સ્વશાસનનો પ્રારંભ કોણે કર્યો હતો?
  24. ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાની કવિ’ કે ‘આખાબોલો કવિ’ તરીકે કોણ જાણીતું છે ?
  25. ‘ગાગા વન્યપ્રાણી અભયારણ્ય -જામનગર’ની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
  26. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજનાનું આયોજન ક્યાં કરી શકાય છે ?
  27. વન્ય પશુના હુમલામાં બિન દુધાળા પ્રાણીઓ રેલ્લો, પાડો/પાડી, વાછરડું, ગધેડો, વછેરું વગેરે મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
  28. ગુજરાતમાં આવેલ મીતીયાળા વન્યજીવ અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  29. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?
  30. કેરળનું રાજ્ય પક્ષી કયું છે ?
  31. ઈ.સ. 1887માં ‘ધ સ્ટડી ઑફ ઍડમિનિસ્ટ્રેશન’ નિબંધ કયા વિદ્વાને પ્રકાશિત કર્યો હતો?
  32. વર્ષ 2022-23માં, ઈ-સાઇન અને ઈ-સીલ સેવાઓનો ઉપયોગ કઈ એપ્લિકેશન્સમાં કરવામાં આવશે ?
  33. ગુજરાત સરકારનો કયો વિભાગ દર મહિને વિકાસ સંબંધિત ‘યોજના’ મેગેઝિન પ્રકાશિત કરે છે ?
  34. ભારતના પર્યાવરણ,વન અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા 2016માં કયો કાયદો ઘડવામાં આવ્યો છે ?
  35. હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોક્વિન કયા પ્રકારની દવાઓ છે?
  36. NMSHE નું પૂરું નામ શું છે?
  37. એન્ટી કરપ્શન બ્યુરોનો પોર્ટફોલિયો કયા વિભાગ પાસે હોય છે?
  38. ભારતની દક્ષિણ-પૂર્વમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?
  39. જી.એસ.ડી.એમ. અધિનિયમ 2003 ની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની રચનાની જોગવાઈ છે?
  40. આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગનો હેલ્પલાઈન નંબર શું છે ?
  41. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન ક્યાં વિકસાવવામાં આવ્યું છે ?
  42. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
  43.  માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?
  44. લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
  45.  ઇન્ડિયન મિનરલ્સ યરબુક 2019 મુજબ, સલ્ફરના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે?
  46. ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીને કેટલુ માસિક પેન્શન આપવામા આવે છે ?
  47. ભારતમાં આગામી વર્ષોમાં કેટલી નવી જન શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
  48. કયું મંત્રાલય કામદારોની સલામતી અને હિતોનું રક્ષણ કરવા માટે જવાબદાર છે?
  49. ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં?
  50. અનિયમિત થાપણ પર પ્રતિબંધ મૂકવા માટે ભારત સરકારનો કયો અધિનિયમ વ્યાપક પદ્ધતિ સાથે વ્યવહાર કરે છે?
  51. કયા કેસમાં કલમ-21 હેઠળ જીવનના અધિકારમાં આજીવિકાના અધિકારનો પણ સમાવેશ કરીને નિર્ણય લેવાયો છે?
  52. દરેક ઉદ્યોગ અને સ્થાપનામાં કર્મચારીને ચૂકવવામાં આવનાર બોનસની ન્યૂનતમ ટકાવારી કેટલી છે?
  53. ભારતના સૌપ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા?
  54. ભારતીય બંધારણમાં ઉલ્લેખિત બે સંસદીય સમિતિઓના નામ શું છે?
  55. આપદા મિત્ર માટે તાલીમનો સમયગાળો કેટલો છે?
  56. ભારતમાં સંપૂર્ણ રીતે વહેતી પાંચમી સૌથી લાંબી નદી કઈ છે?
  57. સોનગઢ અને વ્યારા તાલુકામાં સિંચાઈનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશય આધારિત કઈ કેનાલ બનાવવામાં આવી છે ?
  58. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી પુરવઠાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર કયો છે?
  59. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં રાષ્ટ્રીય શહેરી મિશન શરૂ કર્યું હતું?
  60. ગુજરાતમાં જે ગ્રામ પંચાયત પોતાના ગામમાં ‘પંચવટી યોજના’નો લાભ મેળવવા ઇચ્છતી હોય તેમને યોજનાની જોગવાઈ અનુસાર કોનો સંપર્ક કરવાનો હોય છે?
  61. સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ કયા મંત્રાલય અંતર્ગત આવે છે?
  62. નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની સુવિધા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી?
  63. નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ એક વાર પૂર્ણ થઈ ગયા પછી તેની મુખ્ય વિશેષતા શું હશે?
  64. “વિદેશમાં ભારતના પ્રમોશન અને માર્કેટિંગ માટે ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા કઈ યોજના હેઠળ સરકાર દ્વારા મંજૂર પ્રવાસન સેવા પ્રદાતાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
  65. સુરત ડાયમંડ બોર્સ માં કેટલી કચેરીઓ (ઓફિસ) હશે?
  66. હિમાલય પ્રદેશમાં પરિવહનની કઈ યોજના ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી છે?
  67. કઈ યુનિવર્સિટીએ RSS વડા મોહન ભાગવતને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરી છે?
  68. આંગણવાડીઓ માટે WBNP નું પૂરું નામ શું છે?
  69. ALIMCO દ્વારા “વેચાણ પછીની સેવા” પ્રદાન કરવા અને સહાયક ઉપકરણોના ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે શું વિકસાવવામાં આવ્યું છે?
  70. દિવ્યાંગ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે?
  71. સમગ્ર દેશમાં મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ બનાવવાના પ્રયાસ તરીકે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કયા કેન્દ્રની ઓળખ કરવામાં આવશે?
  72. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત​, ગાંધીનગર દ્વારા પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કર​વા કઈ સંયોજિત યોજના અમલમાં મુકવામાં આવેલ છે?
  73. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમના લાભાર્થે અરજી સમયે શું રજૂ કરવાનું હોય છે ?
  74. મહિલાઓ માટે ‘મિશન શક્તિ’ ના મહત્વપૂર્ણ ઘટકો કયા છે?
  75. બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવતને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
  76. આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?
  77. કુલંબનો શાનો એસ. આઈ. (SI) એકમ છે?
  78. ગાંધીજી સાથે અન્ય કયા રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ આવે છે ?
  79. સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી ?
  80. ડિજિટલ ઈન્ડિયા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
  81. ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?
  82. પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ?
  83. ઝારખંડનું રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
  84. કબીર વડ કઈ નદીના કિનારે આવેલો છે ?
  85. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયું છે?
  86. ક્રાંતિવીર મદનલાલ ધીંગરાએ કયા શહેરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
  87. વસંત-રજબ ક્યાંના હતા?
  88. નીચેનામાંથી કઈ નદીનું ઉદગમ સ્થાન ભારતમાં નથી?
  89. સહ્યાદ્રીનું પરંપરાગત નામ શું છે?
  90. શિખર આરોહણ યોજના અન્વયે કેટલા દિવસ આરોહણ કરાવવામાં આવે છે ?
  91. 2013માં ICC-ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ચેમ્પિયન્સ ટ્રોફી કોણે જીતી?
  92. બુલ્સ આઈનો ઉપયોગ કઈ રમતમાં થાય છે?
  93. કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી?
  94. બંધારણની પ્રસ્તાવનામાં ‘WE’ શબ્દનો અર્થ શું છે ?
  95. અંગ્રેજી કવિતાના પિતા કોણ ગણાય છે?
  96. પાચન પછી પ્રોટીનનું શેમાં રૂપાંતર થાય છે?
  97. નીચેનામાંથી કયો પુનઃઅપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે?
  98. વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે?
  99. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્યના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
  100. વર્ષ 2016 માં 64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  101. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ કોને મળ્યો ?
  102. ‘વિશ્વ ઉક્તરક્તચાપ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  103. ‘વિશ્વ યકૃત દિવસ’ ક્યારે ઉજવાય છે ?
  104. ‘વિશ્વ ટેલિવિઝન દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  105. અમિત શાહ, મોહન ભાગવત દ્વારા કયું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે?
  106. ગુજરાતનું કયું શહેર પૂર્વનાં દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? અમદાવાદ
  107. ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં કયા ભારતીય એથ્લેટે 89.30 મીટર ભાલો ફેંકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો? નિરજ ચોપડા
  108. ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચનામાં કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : નર્મદ
  109. iORA ઓનલાઈન પોર્ટલ પરથી કેટલા દિવસમાં N.A.ની પરવાનગી મળી જાય છે?
  110. GAGAN ની સ્થાપના કઈ બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે?
  111. મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
  112. કયો ચીની યાત્રાળુ સાતમી સદીમાં ભારતની યાત્રાએ આવ્યો હતો ?
  113. પાટણમાં કઇ વાવ આવેલી છે?
  114. કોવલમ બીચ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
  115. ‘ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન’ તરીકે કોણ ઓળખાય છે?
  116. ઉપનિષદની કુલ સંખ્યાકેટલી છે?
  117. રેતી પર ઉગતા છોડને શું કહેવામાં આવે છે?
  118. ડોક્યુમેન્ટ ફાઇલમાં રહેલી માહિતીને કોમ્પ્યુટરમાં સેવ(save) કરવા માટેની ટૂંકી – કી કઇ છે?
  119. કોમ્પ્યુટરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિષમ છે?
  120. વેબસાઇટ પરથી મોકલવામાં આવેલ અને વપરાશકર્તાના વેબ બ્રાઉઝરમાં સંગ્રહિત ડેટાનો નાનો ટુકડો, તેને શું કહે છે?
  121. ગુજરાતમાં ‘આયના મહેલ’ ક્યાં આવેલો છે?
  122. રૂ.200 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે?
  123. ભારતના ક્યા વૈજ્ઞાનિકનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું ?
  124. વિશ્વ રક્તપિત્ત દિવસ 2022ની થીમ શું છે ?
  125. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
GENERAL KNOWLEDGE Tags:GENERAL KNOWLEDGE

Post navigation

Previous Post: GUJARAT GYAN GURU QUIZ QUESTION
Next Post: GUJARAT GYAN GURU QUIZ IN GUJARATI

Related Posts

  • GENERAL KNOWLEDGE BOOK – TOTAL PAGE-334 GENERAL KNOWLEDGE
  • Best General Knowledge Materials in Gujarati for All Subjects GENERAL KNOWLEDGE
  • GUJARAT GYAN GURU QUIZ QUESTION GENERAL KNOWLEDGE
  • GUJARAT GYAN GURU QUIZ IN GUJARATI GENERAL KNOWLEDGE

Recent Posts

  • GENERAL KNOWLEDGE BOOKS IN GUJARATI
  • SOCIAL SCIENCE MCQ STD-10 (વિકલ્પો)
  • Chapter wise new weightage in class 10 social science
  • KAUN BANEGA PRAKARANPATI – S.S -CHAP-4 STD-10
  • GUJARAT GYAN GURU QUIZ IN GUJARATI

Recent Comments

  • Parmar pusti P on CLASS-10 MCQ CHAPTER:1 EXAM PREPARATION
  • Chavda Vivek on CLASS-10 MCQ CHAPTER:1 EXAM PREPARATION
  • Punit on CLASS-10 MCQ CHAPTER:1 EXAM PREPARATION
  • Punit on CLASS-10 MCQ CHAPTER:1 EXAM PREPARATION
  • Dhruvika on CLASS-10 MCQ CHAPTER:1 EXAM PREPARATION

Categories

  • BOARD EXAM (27)
  • CLASS – 10 (65)
  • CLASS -9 (5)
  • DOCUMENT (3)
  • EDU VIDEO (32)
  • EDUCATION (1)
  • G.K BOOK (2)
  • GENERAL KNOWLEDGE (5)
  • GUJARATI (2)
  • MADHYMIK VIBHAG (3)
  • MATERIALS (2)
  • PARIPATRA (3)
  • PATHAMIK VIBHAG (1)
  • S.S MCQ (33)
  • SOCIAL SCIENCE (54)
  • TAXTBOOK (7)
  • Uncategorized (42)

Archives

  • June 2025 (1)
  • September 2024 (2)
  • July 2024 (1)
  • August 2022 (3)
  • February 2022 (3)
  • August 2021 (1)
  • July 2021 (2)
  • June 2021 (12)
  • April 2021 (3)
  • February 2021 (5)
  • January 2021 (45)
  • December 2020 (8)
  • November 2020 (3)
  • October 2020 (16)
  • September 2020 (21)
  • August 2020 (17)
  • July 2020 (15)
  • February 2020 (1)
  • May 2019 (2)

Categories

  • BOARD EXAM
  • CLASS – 10
  • CLASS -9
  • DOCUMENT
  • EDU VIDEO
  • EDUCATION
  • G.K BOOK
  • GENERAL KNOWLEDGE
  • GUJARATI
  • MADHYMIK VIBHAG
  • MATERIALS
  • PARIPATRA
  • PATHAMIK VIBHAG
  • S.S MCQ
  • SOCIAL SCIENCE
  • TAXTBOOK
  • Uncategorized

Meta

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org
  • SOCIAL SCIENCE CLASS-10 HOME LEARNING EDUCATION Uncategorized
  • STD-10TH (GUJARATI) KAVYA-1 CLASS - 10
  • NEW BOARD EXAM PAPER STYLE – BIOLOGY BOARD EXAM
  • CLASS-10 SOCIAL SCIENCE -CHAPTER-2 BOARD EXAM PREPARATION Uncategorized
  • ANNOUNCEMENT OF FINAL COURSE BY THE GSEB BOARD- DHORAN -9 THI 12 MA ABHYASKRAM GHATADO BOARD EXAM
  • GUJARATI GRAMMAR – BOOKS AND PDF STUDY MATERIALS (GUJARATI VYAKARAN) Uncategorized
  • SSC BOARD EXAM PREPARATION -CHAPTER-11 SOCIAL SCIENCE Uncategorized
  • CLASS-10-SOCIAL SCIENCE – CHAPTER :13 CLASS - 10

Copyright © 2026 GYAN GARJANA.

Powered by PressBook News WordPress theme