DHORAN -10 SAMAJIK VIGYAN -PRAKARAN-1 || MCQ – JODAKA JODO:
A very purposeful quiz has been given here for the preparation of standard 10 board exam. In which pairs, blanks, options, true-false etc. are asked in the board question paper.Preparation of objective questions is very necessary to get good marks in standard 10 social science subject examination, the more marks you get from objective questions, the more you benefit.
CLASS-10 SOCIAL SCIENCE – SSC BOARD EXAM PREPARATION:
On this website you will find objective questions of social science in all the chapters to prepare for the standard 10 board exam. As per the board question paper format, objective questions are given here through nice fun quiz. Here is a very nice quiz prepared by Vanrajsinh Chavda. Each of these questions will prove very useful in your upcoming exam.
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન-પ્રકરણ-1 ભારતનો વારસો (જોડકાં જોડો)
ધોરણ-10ની બોર્ડની પરીક્ષાની તૈયારી માટે અંહિ ખુબજ સરસ રીતેહેતુલક્ષી પ્રશ્નોત્તરી આપવામાં આવી છે.જેમાં બોર્ડનાં પ્રશ્નપત્રમાં જોડકા,ખાલી જગ્યા,વિકલ્પ,ખરાં-ખોટાં વગેરે પુછવામાં આવે છે.ધોરણ-10 સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં સારા ગુણ લાવવા માટે હેતુલક્ષીપ્રશ્નોની તૈયારી ખુબજ જરૂરી હોય છે,તમે હેતુલક્ષીપ્રશ્નોમાંથી જેટલાં વધુ ગુણ મેળવો તેટલો તમને વધુ ફાયદો થાય છે.
(ક્વિઝને સારી રીતે જોવાં મોબાઇલ આડો કરીને જુઓ)