BEST EDUCATIONAL VIDEO -ભારતનો વારસો
-ધોરણ-10 સામાજિક વિજ્ઞાન-
ONLINE EDUCATION VIDEO – ધોરણ-10 સામાજિક વિજ્ઞાન વિડીયો
BEST EDUCATIONAL VIDEO–ભારતનો વારસો ધોરણ-10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ વિદ્યાર્થીઓ ઘરે બેઠા સારી રીતે કરી શકે ,તે ઉદેશ્યથી અંહિ ખુબજ સરસ રીતે તૈયાર કરેલાં વિડીયો મુકવામાં આવે છે. તેમાં પણ આ વિડીયો ખુબજ મહેનત થકી ઉત્તમ કક્ષાના તૈયાર કરવામા આવેલા છે.જેથી વિદ્યાર્થીઓને તેનું પરીણામ યોગ્ય રીતે મળી શકે.વળી આ વિડીયો બાળકોને વર્ગખંડમાં જ અભ્યાસ કરતાં હોય તેવો અહેસાસ પણ કરાવશે. એનિમેશનના ઉપયોગ થકી અન્ય વિડીયો એકદમ અલગ જ તરી આવતાં આ વિડીયો છે.આજે જ્યારે શાળાઓમાં ઑફલાઇન શિક્ષણકાર્ય બંધ છે. ત્યારે તમારા માટે શાળાનાં ઑનલાઇન શિક્ષણ સાથે સાથે આ વિડીયો જોવાથી પણ એક શાળાકિય ઉત્તમ શિક્ષણનો અહેસાસ કરાવશે.અંહિ અત્યારે આપણે ધોરણ-10 સામાજિક વિજ્ઞાનનાં પ્રકરણ-10નો ત્રીજો ભાગનો વિડીયો મુકીએ છીએ.જેમાં તમને સરસ રીતે અભ્યાસ કરવાની તક મળશે.આ ઉપરાંત આ પ્રકરણમાં જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું, તેની સાથે સાથે સરસ રીતે તૈયાર કરેલી ઑનલાઇન ટેસ્ટની પણ ગોઠવણી કરવામાં આવશે. જેથી તમે જે પણ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે, તેનું મજબુત અધ્યયન પરીણામ લક્ષી બની શકે. તો અવશ્ય આ વેબસાઇટની મુલાકાત લ્યો,અને તમારા મિત્રોને પણ જણાવો.
SOCIAL SCIENCE – CLASS:10 PART:3 (BHARAT NO VARASO)
For the purpose that students can study Std-10 social science subject well at home, a very well prepared video is placed here. This video has been prepared with great effort so that the students can get the result properly. Also, this video will make the children realize that they are studying in the classroom. This video is very different from other videos through the use of animation. Today, offline education is closed in schools. Then for you online school education as well as watching this video will give you a sense of excellent school education. Here we are putting the video of the Third part of Std-10 Social Science Chapter-10 in which you will have a chance to study nicely. We will study the issues, as well as arrange a well-prepared online test. So a strong study of whatever topics you have studied can be result oriented. So be sure to visit this website, and let your friends know too.
પ્રકરણ-1: ભારતનો વારસો ભાગ-3
ફુલ સ્ક્રીનમાં જોવા આ લિંક પર ક્લિક કરો …..
CLICK TO WATCH VIDEO (અંહિ ક્લિક કરીને વિડીયો જુઓ)
ધોરણ-10 સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ-ભારતનો વારસો ખુબજ સુંદર રીતે રજુ કરવામાં આવ્યું છે. ભાગ-3માં ભારતભુમિ અને તેની પ્રજા -નેગ્રીટો,ઓસ્ટેલોઇડ,દ્રવિડ,અન્ય પ્રજાઓ તેમજ આર્યો…. તેમજ વારસાનું જતન અને સંરક્ષણની ખુબજ સરસ સમજ આપવામાં આવી છે
ખુબજ સરસ સાહેબ..
વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી થઈ શકે તેવી માહિતી. આ સમયમાં વિધાર્થીઓ શાળામાં નથી આવી શકતા ત્યારે…
Gujrati