G3Q QUIZ 10/08/2022 QUESTION IN SCHOOL
G3Q QUIZ QUESTION BANK IN GUJARATI
ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનાં પ્રશ્નો તારીખઃ10/082022
હાલ ચાલી રહેલી એક સુંદર મજાની જ્ઞાનને ચકાસતી સ્પર્ધા એટલે G3Q ક્વિઝ.જેમાં ધોરણ-9 થી 12 તેમજ કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ અને બહારનાં પ્રતિસ્પર્ધીઓ પણ ભાગ લઇ શકે છે.તો તે ક્વિઝની આજની પ્રશ્નબેંક અંહી આપવામાં આવી છે.
શાળા કક્ષાની પ્રશ્નબેંક
- દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરિયામાં રહે છે ત્યારે કઈ સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતી કેલેન્ડર મુજબ ગુજરાત સરકારે કયા દિવસે કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી?
- ગુજરાતના વિદ્યાર્થીઓ માટે NIT સુરતમાં પ્રવેશ મેળવવા માટે યોગ્યતાના માપદંડ શું છે?
- AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે ?
- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટેકનોલોજિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ અથવા ‘વિદ્યાસમીક્ષા કેન્દ્ર’નું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું?
- પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે.?
- વટવા સંયુક્ત સાયકલ પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે?
- ટ્રેઝરી રૂટ અને SPV રૂટ એમ બંને હેઠળની કઈ વ્યવસ્થા પદ્ધતિ કેન્દ્રીય ભંડોળને અસરકારક રીતે છેવાડા સુધી પહોંચાડે છે ?
- આર. બી. આઇ. (RBI) મુજબ કયું રાજ્ય દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે?
- નીચેનામાંથી કયા કાવ્યસંગ્રહને જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું છે ?
- ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરુ કરવામાં આવી હતી ?
- અંગ્રેજો સામે કરમાફી માટે લડત ઉપાડવાનું નેતૃત્વ કરનાર ક્રાંતિવીરનું નામ શું હતું ?
- ‘રત્નાવલી’ કૃતિના સર્જક કોણ હતા ?
- લાખોટા તળાવ ક્યાં આવેલું છે ?
- સાણા વાંકિયાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
- ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા ?
- ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું ?
- ભારતનું સૌથી પ્રાચીન અને જાણીતું સાહિત્ય કયું છે ?
- જગતભરનાં શ્રેષ્ઠ નાટકોમાં કાલિદાસના કયા નાટકની ગણના થાય છે ?
- શૃંગેરી, બદ્રીનાથ, દ્વારકા અને પુરી એ ચાર મઠોની સ્થાપના કોણે કરી?
- રથયાત્રા કયા દિવસે નીકળે છે ?
- ગુરુનાનક જયંતી કયા દિવસે આવે છે ?
- સ્થાનિક સ્વશાસનનો પ્રારંભ કોણે કર્યો હતો?
- ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાની કવિ’ કે ‘આખાબોલો કવિ’ તરીકે કોણ જાણીતું છે ?
- ‘ગાગા વન્યપ્રાણી અભયારણ્ય -જામનગર’ની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજનાનું આયોજન ક્યાં કરી શકાય છે ?
- વન્ય પશુના હુમલામાં બિન દુધાળા પ્રાણીઓ રેલ્લો, પાડો/પાડી, વાછરડું, ગધેડો, વછેરું વગેરે મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- ગુજરાતમાં આવેલ મીતીયાળા વન્યજીવ અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?
- કેરળનું રાજ્ય પક્ષી કયું છે ?
- ઈ.સ. 1887માં ‘ધ સ્ટડી ઑફ ઍડમિનિસ્ટ્રેશન’ નિબંધ કયા વિદ્વાને પ્રકાશિત કર્યો હતો?
- વર્ષ 2022-23માં, ઈ-સાઇન અને ઈ-સીલ સેવાઓનો ઉપયોગ કઈ એપ્લિકેશન્સમાં કરવામાં આવશે ?
- ગુજરાત સરકારનો કયો વિભાગ દર મહિને વિકાસ સંબંધિત ‘યોજના’ મેગેઝિન પ્રકાશિત કરે છે ?
- ભારતના પર્યાવરણ,વન અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા 2016માં કયો કાયદો ઘડવામાં આવ્યો છે ?
- હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોક્વિન કયા પ્રકારની દવાઓ છે?
- NMSHE નું પૂરું નામ શું છે?
- એન્ટી કરપ્શન બ્યુરોનો પોર્ટફોલિયો કયા વિભાગ પાસે હોય છે?
- ભારતની દક્ષિણ-પૂર્વમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?
- જી.એસ.ડી.એમ. અધિનિયમ 2003 ની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની રચનાની જોગવાઈ છે?
- આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગનો હેલ્પલાઈન નંબર શું છે ?
- આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન ક્યાં વિકસાવવામાં આવ્યું છે ?
- ગુજરાત ટેક્સટાઇલ પોલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
- માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?
- લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?
- ઇન્ડિયન મિનરલ્સ યરબુક 2019 મુજબ, સલ્ફરના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે?
- ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીને કેટલુ માસિક પેન્શન આપવામા આવે છે ?
- ભારતમાં આગામી વર્ષોમાં કેટલી નવી જન શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
- કયું મંત્રાલય કામદારોની સલામતી અને હિતોનું રક્ષણ કરવા માટે જવાબદાર છે?
- ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં?
- અનિયમિત થાપણ પર પ્રતિબંધ મૂકવા માટે ભારત સરકારનો કયો અધિનિયમ વ્યાપક પદ્ધતિ સાથે વ્યવહાર કરે છે?
- કયા કેસમાં કલમ-21 હેઠળ જીવનના અધિકારમાં આજીવિકાના અધિકારનો પણ સમાવેશ કરીને નિર્ણય લેવાયો છે?
- દરેક ઉદ્યોગ અને સ્થાપનામાં કર્મચારીને ચૂકવવામાં આવનાર બોનસની ન્યૂનતમ ટકાવારી કેટલી છે?
- ભારતના સૌપ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા?
- ભારતીય બંધારણમાં ઉલ્લેખિત બે સંસદીય સમિતિઓના નામ શું છે?
- આપદા મિત્ર માટે તાલીમનો સમયગાળો કેટલો છે?
- ભારતમાં સંપૂર્ણ રીતે વહેતી પાંચમી સૌથી લાંબી નદી કઈ છે?
- સોનગઢ અને વ્યારા તાલુકામાં સિંચાઈનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશય આધારિત કઈ કેનાલ બનાવવામાં આવી છે ?
- ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી પુરવઠાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર કયો છે?
- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં રાષ્ટ્રીય શહેરી મિશન શરૂ કર્યું હતું?
- ગુજરાતમાં જે ગ્રામ પંચાયત પોતાના ગામમાં ‘પંચવટી યોજના’નો લાભ મેળવવા ઇચ્છતી હોય તેમને યોજનાની જોગવાઈ અનુસાર કોનો સંપર્ક કરવાનો હોય છે?
- સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ કયા મંત્રાલય અંતર્ગત આવે છે?
- નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની સુવિધા માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ હેઠળ કેટલી બસો ફાળવવામાં આવી હતી?
- નિર્માણાધીન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ એક વાર પૂર્ણ થઈ ગયા પછી તેની મુખ્ય વિશેષતા શું હશે?
- “વિદેશમાં ભારતના પ્રમોશન અને માર્કેટિંગ માટે ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા કઈ યોજના હેઠળ સરકાર દ્વારા મંજૂર પ્રવાસન સેવા પ્રદાતાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
- સુરત ડાયમંડ બોર્સ માં કેટલી કચેરીઓ (ઓફિસ) હશે?
- હિમાલય પ્રદેશમાં પરિવહનની કઈ યોજના ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી છે?
- કઈ યુનિવર્સિટીએ RSS વડા મોહન ભાગવતને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરી છે?
- આંગણવાડીઓ માટે WBNP નું પૂરું નામ શું છે?
- ALIMCO દ્વારા “વેચાણ પછીની સેવા” પ્રદાન કરવા અને સહાયક ઉપકરણોના ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે શું વિકસાવવામાં આવ્યું છે?
- દિવ્યાંગ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ મેળવવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે?
- સમગ્ર દેશમાં મજબૂત સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ બનાવવાના પ્રયાસ તરીકે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કયા કેન્દ્રની ઓળખ કરવામાં આવશે?
- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા કઈ સંયોજિત યોજના અમલમાં મુકવામાં આવેલ છે?
- સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમના લાભાર્થે અરજી સમયે શું રજૂ કરવાનું હોય છે ?
- મહિલાઓ માટે ‘મિશન શક્તિ’ ના મહત્વપૂર્ણ ઘટકો કયા છે?
- બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવતને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
- આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?
- કુલંબનો શાનો એસ. આઈ. (SI) એકમ છે?
- ગાંધીજી સાથે અન્ય કયા રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ આવે છે ?
- સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી હતી ?
- ડિજિટલ ઈન્ડિયા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
- ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?
- પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ?
- ઝારખંડનું રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?
- કબીર વડ કઈ નદીના કિનારે આવેલો છે ?
- મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયું છે?
- ક્રાંતિવીર મદનલાલ ધીંગરાએ કયા શહેરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
- વસંત-રજબ ક્યાંના હતા?
- નીચેનામાંથી કઈ નદીનું ઉદગમ સ્થાન ભારતમાં નથી?
- સહ્યાદ્રીનું પરંપરાગત નામ શું છે?
- શિખર આરોહણ યોજના અન્વયે કેટલા દિવસ આરોહણ કરાવવામાં આવે છે ?
- 2013માં ICC-ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ચેમ્પિયન્સ ટ્રોફી કોણે જીતી?
- બુલ્સ આઈનો ઉપયોગ કઈ રમતમાં થાય છે?
- કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી?
- બંધારણની પ્રસ્તાવનામાં ‘WE’ શબ્દનો અર્થ શું છે ?
- અંગ્રેજી કવિતાના પિતા કોણ ગણાય છે?
- પાચન પછી પ્રોટીનનું શેમાં રૂપાંતર થાય છે?
- નીચેનામાંથી કયો પુનઃઅપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે?
- વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે?
- વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્યના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
- વર્ષ 2016 માં 64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ કોને મળ્યો ?
- ‘વિશ્વ ઉક્તરક્તચાપ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘વિશ્વ યકૃત દિવસ’ ક્યારે ઉજવાય છે ?
- ‘વિશ્વ ટેલિવિઝન દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- અમિત શાહ, મોહન ભાગવત દ્વારા કયું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે?
- ગુજરાતનું કયું શહેર પૂર્વનાં દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? અમદાવાદ
- ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં કયા ભારતીય એથ્લેટે 89.30 મીટર ભાલો ફેંકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો? નિરજ ચોપડા
- ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચનામાં કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : નર્મદ
- iORA ઓનલાઈન પોર્ટલ પરથી કેટલા દિવસમાં N.A.ની પરવાનગી મળી જાય છે?
- GAGAN ની સ્થાપના કઈ બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે?
- મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
- કયો ચીની યાત્રાળુ સાતમી સદીમાં ભારતની યાત્રાએ આવ્યો હતો ?
- પાટણમાં કઇ વાવ આવેલી છે?
- કોવલમ બીચ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
- ‘ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન’ તરીકે કોણ ઓળખાય છે?
- ઉપનિષદની કુલ સંખ્યાકેટલી છે?
- રેતી પર ઉગતા છોડને શું કહેવામાં આવે છે?
- ડોક્યુમેન્ટ ફાઇલમાં રહેલી માહિતીને કોમ્પ્યુટરમાં સેવ(save) કરવા માટેની ટૂંકી – કી કઇ છે?
- કોમ્પ્યુટરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિષમ છે?
- વેબસાઇટ પરથી મોકલવામાં આવેલ અને વપરાશકર્તાના વેબ બ્રાઉઝરમાં સંગ્રહિત ડેટાનો નાનો ટુકડો, તેને શું કહે છે?
- ગુજરાતમાં ‘આયના મહેલ’ ક્યાં આવેલો છે?
- રૂ.200 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે?
- ભારતના ક્યા વૈજ્ઞાનિકનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું ?
- વિશ્વ રક્તપિત્ત દિવસ 2022ની થીમ શું છે ?
- હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?