STANDARD – 10 SOCIAL SCIENCE -CHAPTER-16
CLICK TO S.S OTHER CHAPTER TEST
How are you students
Std-10
is the most important year of your career is this year. This year is the year of
your board exam .. in which you have to take the exam with a lot of
preparation. Certain marks and question marks are given.
whatsapp group to joint this no:7016874239 massage
હેતુલક્ષી પ્રશ્નો ,ખાલી જગ્યાઓ,ખરાં-ખોટા તેમજ જોડકાં
CHAPTER-16 ARATHIK UDARIKARAN ANE VAISHVIKIKARAN
JOINT TO TELEGRAM CHANNEL
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન
પ્રકરણ-16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન
બોર્ડનાં પ્રશ્નપત્ર પરીરૂપ મુજબ – પ્રકરણ-16 કુલ ગુણ ભાર-04 (જેમાં-1 ગુણ-હેતુલક્ષી પ્રશ્ન અને 3 ગુણ- માગ્યાં મુજબ ઉત્તર)
સમય પુરો
ટેસ્ટ પરીણામ
કુલ પ્રશ્નો:
કુલ પ્રયાસો:
સાચાં:
ખોટાં:
ટકાવારી:
const questionText=document.querySelector(".question-text"); const optionBox=document.querySelector(".option-box"); const currentQuestionNum=document.querySelector(".current-question-num"); const answerDescription=document.querySelector(".answer-description"); const nextQuestionBtn=document.querySelector(".next-question-btn"); const correctAnswers=document.querySelector(".correct-answer"); const seeResultBtn=document.querySelector(".see-result-btn"); const remainingTime=document.querySelector(".remaining-time"); const timeUpText=document.querySelector(".time-up-text"); const quizHomeBox=document.querySelector(".quiz-home-box"); const quizBox=document.querySelector(".quiz-box"); const quizOverBox=document.querySelector(".quiz-over-box"); const startAgainQuizBtn=document.querySelector(".start-again-quiz-btn"); const goHomeBtn=document.querySelector(".go-home-btn"); const categoryBox=document.querySelector(".category-box"); const categoryText=document.querySelector(".category-text"); //const startQuizBtn=document.querySelector(".start-quiz-btn"); let attempt=0; let questionIndex=0; let score=0; let number=0; let myArray=[]; let interval; let categoryIndex; //you cant add your category and questions myApp=[ { category:"વિકલ્પ પસંદ કરો", quizWrap:[ { question:'દેશનાં અર્થતંત્રને વિશ્વનાં અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે..........?', options:['વૈશ્વિકિકરણ','ખાનગીકરણ','ઉદારીકરણ','રાષ્ટ્રીયકરણ'], answer:0, }, { question:'1991ની ઔધોગિક નીતિ દ્વારા કરાયેલા સુધારાઓમાં નીચેમાંથી કઇ બાબત સમાવેશ પામતી નથી?', options:['ઉદારીકરણ','નવિનીકરણ','ખાનગીકરણ','વૈશ્વિકિકરણ'], answer:1, }, { question:'રાજ્યની માલિકીનાં ઔધોગિક એકમોને ખાનગી સાહસોને સોંપવાની પ્રક્રિયા એટલે .........?', options:['રાષ્ટ્રીયકરણ','ઉદારીકરણ','ખાનગીકરણ','વૈશ્વિકિકરણ'], answer:2, }, { question:'નીચેમાંથી કયા ક્ષેત્રને ખાનગી સાહસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી?', options:['સંદેશાવ્યવહાર','આરોગ્ય','શિક્ષણ','સરંક્ષણ'], answer:3, }, { question:'સરકારી અંકુશો અંશતઃ ઘટાડતા જઇ બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે........?', options:['ખાનગીકરણ','ઉદારીકરણ','વૈશ્વિકિકરણ','આધુનિકીકરણ'], answer:1, }, { question:'પ્રદુષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ એટલે?', options:['સામાન્ય વિકાસ','ટકાઉ વિકાસ','આર્થિક વિકાસ','સક્ષમ વિકાસ'], answer:1, }, { question:'ભારતમાં આર્થિક સુધારાઓ દ્વારા ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી છે?', options:['ખાનગીકરણ','વૈશ્વિકિકરણ','ઉદારીકરણ','રાષ્ટ્રીયકરણ'], answer:2, }, { question:'શેના પરીણામે આર્થિક સત્તાનું કેન્દ્રિયકરણ અને ઇજારાશાહિમાં વધારો થયો?', options:['ઉદારીકરણ','વૈશ્વિકિકરણ','ખાનગીકરણ','આધુનિકીકરણ'], answer:2, }, { question:'વૈશ્વિકિકરણનાં કારણે દેશમાં કઇ બાબતને પ્રોત્સાહન મળ્યું?', options:['હુંડિયામણ','પર્યટન','સંશોધન','શિક્ષણ'], answer:0, }, { question:'શેનાં કારણે વિશ્વનાં જુદાં જુદા દેશોની વચ્ચે શ્રમની હેરફેર મુક્ત બની?', options:['ઉદારીકરણ','વૈશ્વિકિકરણ','ખાનગીકરણ','નવિનીકરણ'], answer:1, }, { question:'પ્રદુષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?', options:['કેરોસીન','ડિઝલ','સીએનજી','પેટ્રોલ'], answer:2, }, { question:'પર્યાવરણ જાગૃતિ માટે પ્રથમ પૃથ્વી પરીષદ ક્યારે યોજવામાં આવી?', options:['1980','1956','1972','1990'], answer:2, }, { question:'નીચેમાંથી કઇ બાબત માટે વૈશ્વિક સમજુતી થઇ નથી?', options:['ઓઝોન વાયુનું ગાબડું','જૈવિક વિવિધતાની જાળવણી','પરમાણું કચરાનાં નિકાલ માટે','અવકાશયાનનાં કચરાં માટે'], answer:3, }, { question:'ટકાઉ વિકાસે ક્યા સંસાધનોની જાળવણી પર ભાર મુક્યો છે?', options:['કુદરતી','માનવીય','ટેકનિકલ','ખેતીકિય'], answer:0, }, { question:'ભેદભાવહિન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણે પુરું પાડ્યું છે?', options:['WRT','WTO','WPP','WHO'], answer:1, }, { question:'નીચેમાંથી માત્ર એક જ વખત ઉપયોગમા લઇ શકાય તેવું સાધન કયું છે?', options:['પવનશક્તિ','જળશક્તિ','કોલસો','સૌરઉર્જા'], answer:2, }, { question:'વૈશ્વિકિકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?', options:['રાજકોષિય નિતી','ઔદોગિક નીતિ','વિદેશી વ્યાપાર','ખાનગીકરણ'], answer:2, }, { question:'આયોજનનાં આર્થિક વિકાસની જવાબદારી કયા ક્ષેત્રને સોંપવામાં આવી છે?', options:['ખાનગી','જાહેર','સંયુક્ત','સહકારી'], answer:1, }, { question:'વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કોના દ્વારા થઇ છે?', options:['સંયુક્ત રાષ્ટ્રનાં દેશો','UNDP','U.N','MHRD'], answer:0, }, { question:'C.N.G નું પુરુ નામ જણાવો?', options:['કોમ્પોસેડ નેચરલ ગેસ','કોમ્પેક્સ નેચરલ ગેસ','કમ્પલેટ નેચરલ ગેસ','કલાઇમેન્ટ નેચરલ ગેસ'], answer:0, } ] }, { category:"જોડકા", quizWrap:[ { question:'1991ની નીતિ', options:['આર્થિક ઉદારીકરણ','આધુનિકિકરણ'], answer:0, }, { question:'ઇજારાશાહિને વેગ', options:['વૈશ્વિકિકરણ','ખાનગીકરણ'], answer:1, }, { question:'વિદેશી મુડીરોકાણને પ્રોત્સાહન', options:['વૈશ્વિકિકરણ','ઉદારીકરણ'], answer:0, }, { question:'WTO નું મુખ્ય મથક', options:['રોમ','જિનિવા'], answer:1, }, { question:'પ્રથમ પૃથ્વી પરીષદ', options:['સ્ટોકહોમ','બ્રાઝિલ'], answer:0, }, { question:'વિશ્વ પર્યાવરણ દિવસ', options:['15 માર્ચ','5 જુન'], answer:1, }, { question:'વાયુ પ્રદુષણ નિયંત્રણ ધારો', options:['1981','1985'], answer:0, }, { question:'વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના', options:['1991','1995'], answer:1, }, { question:'પ્રદુષણ મુક્ત પર્યાવરણ મૈત્રી', options:['ટકાઉ વિકાસ','આર્થિક વિકાસન'], answer:0, }, { question:'બિન પરંપરાગત ઉર્જા', options:['કોલસો','પવનઉર્જા'], answer:1, } ] }, { category:"ખાલી જગ્યા", quizWrap:[ { question:'ઇ।સ.............માં નવી આર્થિક નીતિ અમલમાં આવી.', options:['1991','1985','1998'], answer:0, }, { question:'આર્થિક ઉદારીકરણનાં લિધે............ની અસમાનતોનો વધારો થયો.', options:['શિક્ષણ','આયુષ્ય મર્યાદા','આવક'], answer:2, }, { question:'ઉદારીકરણની શરૂઆતમાં ભારતમાં...........ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત રાખવામાં આવ્યાં.', options:['15','18','21'], answer:1, }, { question:'વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક .............દેશમાં છે.', options:['સ્વિટ્ઝરલેન્ડ','નેધરલેન્ડ','ઇટાલી'], answer:0, }, { question:'પૃથ્વી પરીષદનું આયોજન...............દેશમાં થયું હતું.', options:['ભારત','અમેરીકા','સ્વિડન'], answer:2, }, { question:'પ્રદુષણ ઘટાડવા માટે વાહનો અને ઉદ્યોગોમાં.............ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં.', options:['પ્રદુષણ લેસ','પર્યાવરણ મિત્ર','કુદરતી કોર્પ'], answer:1, }, { question:'વિશ્વ વ્યાપાર સંગઠનનાં સભ્ય બનાવાથી ભારતનો વ્યાપાર વિશ્વમાં......... ટકાએ પંહોચ્યો.', options:['1','1.5','2'], answer:0, }, { question:'વિશ્વ વ્યાપાર સંગઠનનાં સભ્યપદને કારણે ભારતની ............ની નિકાસમાં વધારો થયો.', options:['રમકડાં','સિમેન્ટ','તૈયાર વસ્ત્રો'], answer:2, }, { question:'વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપનાં...........દિવસે થઇ હતી.', options:['15 માર્ચ','1 જાન્યુઆરી','10 જુન'], answer:1, }, { question:'.......કારણે મુડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો?', options:['ખાનગીકરણ','ઉદારીકરણ','વૈશ્વિકિકરણ'], answer:0, } ] }, { category:"ખરા-ખોટાં", quizWrap:[ { question:'ભારતમાં પ્રદુષણ નિયંત્રણ રાખવા કેન્દ્ર અને રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે .', options:['ખરું','ખોટું'], answer:0, }, { question:'ઉદારીકરણ એટલે સરકારી અંકુશો અને નિયંત્રણ વધારતાં જવાની નીતિ..', options:['ખરું','ખોટું'], answer:1, }, { question:'પર્યાવરણનાં રક્ષણની જવાબદારી ફક્ત સરકારની જ છે?', options:['ખરું','ખોટું'], answer:1, }, { question:'વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઇનાં કારણે વૈશ્વિકીકરણમાં ટકી શકતાં નથી.', options:['ખરું','ખોટું'], answer:1, }, { question:'આર્થિક ઉદારીકરણનાં કારણે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો છે.', options:['ખરું','ખોટું'], answer:0, }, { question:'કોલસોએ પુનઃપ્રાપ્ય સંશાધન છે.', options:['ખરું','ખોટું'], answer:1, }, { question:'વૈશ્વિકિકરણનાં કારણે વિદેશી મુડીરોકાણને પ્રોત્સાહન મળ્યું.', options:['ખરું','ખોટું'], answer:0, }, { question:'વિશ્વ વ્યાપાર સંગઠનનાં કારણે વિશ્વનાં દેશો વચ્ચેનાં વ્યાપાર અવરોધો વધ્યાં.', options:['ખરું','ખોટું'], answer:1, }, { question:'WTOનાં સભ્ય થવાથી ભારતની ખેત પેદાશોની નિકાસ વધી છે', options:['ખરું','ખોટું'], answer:0, }, { question:'આર્થિક વિકાસનાં કારણે કુદરતી સંશાધનોનું પ્રમાણ વધ્યું છે', options:['ખરું','ખોટું'], answer:1, } ] } ] function createCategory(){ //console.log(myApp[1].category); for(let i=0; i{ timeLimit--; if(timeLimit < 10){ timeLimit="0"+timeLimit; } if(timeLimit < 6){ remainingTime.classList.add("less-time"); } remainingTime.innerHTML=timeLimit; if(timeLimit == 0){ clearInterval(interval); timeIsUp(); } },1000) } function stopTimer(){ clearInterval(interval); } function disableOptions(){ for(let i=0; i{ quizBox.classList.remove("show"); seeResultBtn.classList.remove("show"); quizOverBox.classList.add("show"); quizResult(); })
startAgainQuizBtn.addEventListener("click", ()=>{ quizBox.classList.add("show"); quizOverBox.classList.remove("show"); resetQuiz(); nextQuestion(); })
goHomeBtn.addEventListener("click", ()=>{ quizOverBox.classList.remove("show"); quizHomeBox.classList.add("show") resetQuiz(); })
//startQuizBtn.addEventListener("click", ()=>{ // quizHomeBox.classList.remove("show"); // quizBox.classList.add("show"); // nextQuestion(); //})
window.onload=()=>{
createCategory();
}