TIME TABLE-HSC AND SSC -BOARD EXAM MARCH-2022
Student friends, when Std-10 and Std-12 exams are to be taken in March 2022, its clear examination program has been announced by the board. Which paper will you have on which date? Then there will be occasional holidays. This has been clarified by the Board within this time frame. Every student needs to know the schedule, not only that but the student can prepare very well for the upcoming board exams according to this schedule. In this connection, here is the schedule of Std. 10 and Std. 12 general stream, science stream and business related subjects announced by the board on this website. If the schedule is clearly presented, it is very important that you look at the schedule and prepare for the exam.
CLICK TO DOWNLOAD TIME TABLE-2022
ધોરણ-10 અને ધોરણ-12 પરીક્ષા સમય પત્રક-2022
વિદ્યાર્થીમિત્રો, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા માર્ચ 2022 માં લેવાનાર છે, ત્યારે તેનો સ્પષ્ટ પરીક્ષા કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. તમારે કયું પેપર કઈ તારીખે હશે? પછી વચ્ચે વચ્ચે ક્યારે ક્યારે રજાઓ આવશે. તેનું સ્પષ્ટીકરણ બોર્ડ દ્વારા આ સમય પત્રક ની અંદર કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીઓએ સમયપત્રકને જાણી લેવું જરૂરી છે, એટલું જ નહીં પણ આ સમયપત્રક પ્રમાણે આવનારી બોર્ડની પરીક્ષાની વિદ્યાર્થી ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકે એ પણ જરૂરી છે. તો એના અનુસંધાનમાં અહીં આ વેબસાઇટ ઉપર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને વ્યવસાયલક્ષી ક્ષેત્રના જે વિષયો છે તેનું સમયપત્રક આપવામાં આવેલું છે. સમયપત્રક સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે, તો તે સમયપત્રકને તમે જોઈ અને પરીક્ષાની તૈયારી કરો તે ખૂબ જ જરૂરી છે.