Mass promotion – Ssc Result 2021-How students will get ?
Mass promotion Ssc Result 2021 This time in the year 2021, the board examination was postponed due to corona, and it has been decided by the Gujarat Board of Secondary Education to give mass promotion to all the students. Then every parent, students and all sections of the society have a question as to how the result of SSC students will be declared.So the uncertainty about that is now completely over, and the guideline for preparing the result has also been issued by the board.
ધોરણ – 10 નું પરીણામ કેવી રીતે તૈયાર થશે ?
2021 નાં વર્ષમાં આ વખતે કોરોનાનાં કારણે બોર્ડની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી હતી,અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે દરેક વાલી,વિદ્યાર્થીઓ અને સમાજનાં તમામ વર્ગને એક પ્રશ્ન થાય કે એસ એસ સીનાં વિદ્યાર્થીઓનું પરીણામ કેવી રીતે જાહેર કરવામાં આવશે.તો તે અંગેની અનિશ્ચિતતાનો સંપુણપણે હવે અંત આવી ચુક્યો છે,અને પરીણામ તૈયાર કરવા માટેની ગાઇડલાઇન બોર્ડ દ્વારા બહાર પણ પાડી દેવામાં આવી છે.
What will be the result of standard 10?
The result of Std-10 will be prepared in two parts – (1) School Internal Assessment – 20 marks and (2) School Test and Examination Based Assessment – 80 Marks.The school will have to conduct an internal evaluation of 20 marks of regular students. The marks obtained by the subject wise students will be sent to the board.At the same time, the marks of first and second test of standard-9 will also be taken into consideration in the 80 marks which the students are to get for mass promotion.
ધોરણ – 10 નું પરીણામ શેનાં આધારે બનશે?
ધોરણ-10નું પરીણામ બે ભાગો થકી તૈયાર થશે – (1) શાળાકિય આંતરીક મુંલ્યાકન – 20 ગુણ અને (2) શાળાકિય કસોટીઓ અને પરીક્ષાઓ આધારીત મુલ્યાંકન – 80 ગુણ – શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું 20 ગુણનું આંતરીક મુલ્યાકન કરવાનું રહેશે.અને આ પ્રમાણે વિષયવાર વિદ્યાર્થીઓએ મેળવેલાં ગુણ બોર્ડમાં મોકલવામાં આવશે.સાથે સાથે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે જે 80 ગુણ મળવાનાં છે, તેમાં ધોરણ – 9ની પ્રથમ અને બીજી કસોટીનાં ગુણ પણ ધ્યાનમાં લેવામાં આવશે.
આ પ્રકારની તમામ વિગતો જાણવા માટે નીચે પરીપત્ર ડાઉનલોડ કરો અને વાંચો….