STANDARD 10 GSEB BOARD GUJARAT-EXAM -MCQ QUESTION
CLICK TO S.S OTHER CHAPTER TEST
Quiz Application
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન-BOARD EXAM પ્રશ્નપત્ર પરીરૂપ મુજબ
પ્રકરણ-2 ભારતનો સાંસ્કૃતિક વારસોઃપરંપરાઓઃહસ્ત અને લલિત કલાઓ
(બોર્ડની પરીક્ષામાં- 3 ગુણનું પુછાય છે- જેમાં -1 ગુણ-હેતુલક્ષી પ્રશ્ન,2 ગુણ-ટુંકમાં જવાબ
સમય પુરો
તમારા ગુણ:
ટેસ્ટ પરીણામ
કુલ પ્રશ્નો:
કુલ પ્રયાસો:
સાચાં:
ખોટાં:
ટકાવારી:
const questionText=document.querySelector(".question-text");
const optionBox=document.querySelector(".option-box");
const currentQuestionNum=document.querySelector(".current-question-num");
const answerDescription=document.querySelector(".answer-description");
const nextQuestionBtn=document.querySelector(".next-question-btn");
const correctAnswers=document.querySelector(".correct-answer");
const seeResultBtn=document.querySelector(".see-result-btn");
const remainingTime=document.querySelector(".remaining-time");
const timeUpText=document.querySelector(".time-up-text");
const quizHomeBox=document.querySelector(".quiz-home-box");
const quizBox=document.querySelector(".quiz-box");
const quizOverBox=document.querySelector(".quiz-over-box");
const startAgainQuizBtn=document.querySelector(".start-again-quiz-btn");
const goHomeBtn=document.querySelector(".go-home-btn");
const categoryBox=document.querySelector(".category-box");
const categoryText=document.querySelector(".category-text");
//const startQuizBtn=document.querySelector(".start-quiz-btn");
let attempt=0;
let questionIndex=0;
let score=0;
let number=0;
let myArray=[];
let interval;
let categoryIndex;
//you cant add your category and questions
myApp=[
{
category:" વિકલ્પવાળા પ્રશ્નો ",
quizWrap:[
{
question:'કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે?',
options:['કથક','કથકલી','ભરતનાટ્યમ','મણિપુરી'],
answer:0,
},
{
question:'કઇ નૃત્ય શૈલીમાં મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા આધારીત છે ? ',
options:['ઓડીસી','મણિપુરી','કથકલી','ભરતનાટ્યમ'] ,
answer:1,
},
{
question:'કઇ કલામાં સાક્ષર,નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પુરું પાડવાની ક્ષમતા છે?',
options:['સંગીતકલા','ચિત્રકલા','નાટ્યકલા','નૃત્યકલા'],
answer:2,
},
{
question:'કચ્છના બન્ની વિસ્તારનાં જત લોકો કઇ કલામાં ખુબજ નિપુણ છે?',
options:['ચિત્રકલા','કાષ્ઠકલા','નૃત્યકલા','ભરતગૂંથણ કલા'],
answer:3,
},
{
question:'કાષ્ઠની કઇ કલા માટે ઇડર જાણીતું છે? ',
options:['રમકડાં','હિંચકા','ફર્નિચર','બાજોટ'] ,
answer:0,
},
{
question:'પાષાણયુગનાં આદિમાનવોનાં ગુફાચિત્રોમાં શાનાં આલેખનો જોવા મળે છે?',
options:['પશુ-પક્ષી','ભૌમિતિક','ફુલછોડ','પ્રાકૃતિક'],
answer:1,
},
{
question:'ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો છે?',
options:['અર્થર્વવેદ','ઋગ્વેદ','સામવેદ','યર્જુવેદ'],
answer:2,
},
{
question:'કાચી માટીનાં પરવેલાં વાસણો એટલે..........? ',
options:['સિરેમિક','ટાઇકોન','કોટાટર','ટેરાકોટા'] ,
answer:3,
},
{
question:'કયા શહેરમાં બનાવવામાં આવતો મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાઇ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઇ જતો?',
options:['ઢાકા','પાટણ','જયપુર','કાનપુર'],
answer:0,
},
{
question:'નીચેનાં પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે?',
options:['સુરત','જામનગર','અંજાર','પાટણ'],
answer:1,
},
{
question:'ધમાલ નૃત્ય કરતાં સિદીઓ મુળ કયાંનાં વતની છે? ',
options:['અમેરીકા','વેસ્ટ ઇન્ડીઝ','આફ્રિકા','ઑસ્ટ્રેલિયા'] ,
answer:2,
},
{
question:'રૂની પુણીમાંથી તાંતણા ખેંચીને તેમને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડીને લાંબો દોરો તૈયાર કરવાની કળા એટલે?',
options:['બેવડ ઇકત','પ્રિન્ટીગ','જડતરકલા','કાંતણ'],
answer:3,
},
{
question:'બાળકને જન્મથી જ માતા-પિતા તરફથી મળતાં શારીરિક કે માનસિક લક્ષણોને કયો વારસો કહેવામાં આવે છે?',
options:['જૈવિક','પ્રાકૃતિક','સાંસ્કૃતિક','ભૌતિક'],
answer:0,
},
{
question:'કઇ સાડીમાં બંને બાજુએ એક જ પ્રકાર પ્રદર્શિત થતો જોવા મળે છે અને તેને બંને ભાજુ પહેરી શકાય છે? ',
options:['કાંજીવરમ','પટોળુ','બાંધણી','લેરીયુ'] ,
answer:1,
},
{
question:'સંગીત બેલડી તાના-રીરી કયા રાજ્યની હતી?',
options:['ઉત્તરપ્રદેશ','બિહાર','ગુજરાત','રાજસ્થાન'],
answer:2,
},
{
question:'કઇ અભિનેત્રીએ ભરતનાટ્યમ નૃત્યની પરંપરાને જાળવી રાખવાનું કામ કર્યું છે?',
options:['મુમતાઝ','શ્રીદેવી','આશા પારેખ','હેમા માલિની'],
answer:3,
},
{
question:'ગુજરાતમાં ગવાતી ગરબીનો મહંદઅંશે કોની ભક્તિ સાથે સંબંધ છે? ',
options:['શ્રીકૃષ્ણ','વિષ્ણુ','શિવ','માં અંબા'] ,
answer:0,
},
{
question:'કોના ભજનો અને કિર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું?',
options:['અહલ્યાબાઇ','મીરાબાઇ','વિષ્ણુ નારાયણ','આર્યભટ્ટ'],
answer:1,
},{
question:'કટા નૃત્યમાં મોર,ખિસકોલી,ચકલી જેવાં પક્ષીઓની નકલો કરવામાં આવે છે?',
options:['મેરાયો','ધમાલ','ચાળો','પઢાર'],
answer:2,
},
{
question:'કયાં નૃત્યમાં સાગરનાં મોજા કે મોજા પર હિલોળા લેતાં વાહણો જેવું દ્રશ્ય સર્જાય છે? ',
options:['ધમાલ','ચાળો','મેરાયો','પઢાર'] ,
answer:3,
},
{
question:'નીચેમાંથી કઇ કૃતિ મહાકવિ કાલિદાસની નથી?',
options:['ઉરુભંગ','અભિજ્ઞાનશાંકુતલમ','વિક્રમોવર્શિય','માલવિકાગ્નિમિત્રમ'],
answer:0,
},{
question:'કઇ નૃત્યશૈલીમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યનાં પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે?',
options:['કથકલી','કથક','ઓડીસી','મણિપુરી'],
answer:1,
},
{
question:'કયા નૃત્યમાં નર્તક રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધીને નૃત્ય કરે છે? ',
options:['ભરતનાટ્યમ','કુચિપુડી','મણિપુરી','કથકલી'] ,
answer:2,
},
{
question:'કઇ કલા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યધથી રજુ થાય છે?',
options:['ચિત્રકલા','નૃત્યકલા','સંગીતકલા','નાટ્યકલા'],
answer:3,
},
{
question:'ગુજરાતમાં કયા યુગ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતાં?',
options:['ચૌહાણ','વાઘેલા','સોલંકી','મોર્ય'],
answer:2,
}
]
},
{
category:"જોડકા જોડો.",
quizWrap:[
{
question:'કોહિનુર અને ગ્રેટમુગલ',
options:['હિરાઓ','મોતી'],
answer:0,
},
{
question:'જરીકામ',
options:['માંડવી','સુરત'],
answer:1,
},
{
question:'લાકડાનાં હિંચકા',
options:['ઇડર','સંખેડા'],
answer:1,
},
{
question:'જડતરકામ',
options:['બિકાનેર','જયપુર'],
answer:0,
},
{
question:'અકિકકામ',
options:['સુરત','ખંભાત'],
answer:1,
},
{
question:'ધમાલ નૃત્ય',
options:['મશીરા','ઝુંઝાળી'],
answer:0,
},
{
question:'ભવાઇ',
options:['જયશંકર સુંદરી','અસાઇત ઠાકર'],
answer:1,
},
{
question:'કથકલી',
options:['કર્ણાટક','કેરળ'],
answer:1,
},
{
question:'કુચિપુડી નૃત્ય',
options:['આંધ્રપ્રદેશ','મણિપુર'],
answer:0,
},
{
question:'ભરતનાટ્યમ',
options:['કેરળ','તમિલનાડુ'],
answer:1,
},
{
question:'સંગીત રત્નાકર',
options:['પંડિત સારંગદેવ','પડિંત અહોબલ'],
answer:0,
},
{
question:'સંગીત મંકરંદ',
options:['અહોબલ','નારદ'],
answer:1,
},
{
question:'હિંડોળ',
options:['નૃત્યનો પ્રકાર','સંગીતનો રાગ'],
answer:1,
},
{
question:'ચિત્રકલા',
options:['અજંતાની ગુફા','બાઘની ગુફા'],
answer:0,
},
{
question:'અકિક',
options:['કિંમતી નંગ','કિંમતી પત્થર'],
answer:1,
},
{
question:'ચર્મ ઉદ્યોગ',
options:['લુહારની ધમણ','વળાંકવાળી કરવત'],
answer:0,
},
{
question:'પાટણ',
options:['કાંજીવરમ','પટોળા'],
answer:1,
},
{
question:'બાંધણી',
options:['ઢાકા','રાજસ્થાન'],
answer:1,
},
{
question:'ગાલીચા',
options:['કાશ્મીર','રાજસ્થાન'],
answer:0,
},
{
question:'લાંઘણજ',
options:['મહેસાણા','બનાસકાંઠા'],
answer:0,
}
]
},
{
category:"ખાલી જગ્યા",
quizWrap:[
{
question:'ભારતને .............કિલોમિટર લાંબો સમુદ્ર કિનારો મળ્યો છે',
options:['7517','7200','7677' ],
answer:0,
}, {
question:'........પ્રદેશનું ભરત ભારતમાં ખુબજ જાણિતું છે',
options:['કાશ્મીર','રાજસ્થાન','તમિલનાડુ' ],
answer:0,
}, {
question:'........યંત્રએ ભારતનું પ્રથમ યંત્ર ગણાય છે',
options:['હળ','ચાકડો','પખાલ' ],
answer:1,
}, {
question:'ઘર,જમીન,જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તે ...............વારસો છે',
options:['ભૌતિક','જૈવિક','સાંસ્કૃતિક' ],
answer:0,
}, {
question:'પ્રાચીન ભારતમાં ............કળાઓ હતી',
options:['64','72','56' ],
answer:0,
},
{
question:'પાટણના પટોળા બનાવવાની કળા આશરે.........વર્ષ જુની છે.',
options:['600','850','750'],
answer:1,
},
{
question:'ગુજરાતનાં જામનગર,જેતપુર,ભુજ અને માંડવીમા ................બનાવવામાં આવે છે',
options:['પાનેતર','ઘરચોળું','બાંધણી' ],
answer:2,
},
{
question:'સુવર્ણનાં અમલકારોમાં હિરા,માણેક,મોતી જેવા કિંમતી રત્નોને નિપુણતાથી જડવાની કળા.............તરીકે ઓળખાય છે.',
options:['જરીકામ','જડતરકામ','અકિકકામ'],
answer:1,
},
{
question:'આશરે...........વર્ષ જુની હડ્ડપીય સંસ્કૃતિનાં અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યાં છે',
options:['4500','2000','5000' ],
answer:2,
},
{
question:'ભારતીય સંગીતનાં મુખ્ય રાગો.........છે?',
options:['5','7','4'],
answer:0,
},
{
question:'.........ને તુતી એ હિંદ તરીકે ઓળખવાં આવતાં હતાં.',
options:['બૈજુ બાવરા','તાનસેન','અમીર ખુશરો' ],
answer:2,
},
{
question:'........નૃત્યનાં દેવાધિદેવ ગણાય છે',
options:['શ્રીકૃષ્ણ','નટરાજ-શિવ','ભગવાન વિષ્ણું'],
answer:1,
},
{
question:'ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક..............આધારીત હતું',
options:['દેવાસુર સંગ્રામ','મહાભારત','રામાયણ' ],
answer:0,
},
{
question:'ગુજરાતની નાટ્યકલામાં...............નું મોખરે છે',
options:['બિરજુ મહારાજ','તાના-રીરી','જયશંકર સુંદરી'],
answer:2,
},
{
question:'ભવાઇ ગુજરાતની આશરે.............વર્ષ જુની કળા છે',
options:['600','500','700' ],
answer:2,
},
{
question:'મણિપુરી નૃત્યમાં નૃત્યકાર ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે,જે ..........નામથી ઓળખાય છે?',
options:['કુમીન','મશીરા','ભુંગળ'],
answer:0,
},
{
question:'........નાં આદિવાસી નૃત્યોમાં માળીનો ચાળો અને ઠાકર્યાનો ચાળો જેવા નૃત્યો જોવા મળે છે',
options:['બનાસકાંઠા','સૌરાષ્ટ્ર','ડાંગ' ],
answer:2,
},
{
question:'ગુજરાતનાં .............કવિએ ગોપીભાવે શ્રીકૃષ્ણનાં પ્રેમભાવની રચનાઓ રચી છે ?',
options:['નર્મદ','દયારામ','નરસિંહ મહેતા'],
answer:1,
},
{
question:'સૌરાષ્ટ્ર .............જાતિનાં નૃત્યો જાણિતાં છે',
options:['વાઢેર','આદિવાસી','ભરવાડ'],
answer:2,
},
{
question:'પઢાર નૃત્ય ગુજરાતનાં ............વિસ્તારમાં જોવા મળતી કલા છે .',
options:['જામનગર','કચ્છ','સુરેન્દ્રનગર'],
answer:2,
}
]
},
{
category:"ખરાં- ખોટાં જણાવો",
quizWrap:[
{
question:'રાસ એટલે ગોળાકાર ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે એટલે રાસ',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'અસાઇત ઠાકર ભારતનાં શ્રેષ્ઠ નૃત્યકાર હતાં',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'મણિપુરી નૃત્યમાં હલસીફ અને ગોફ એવાં બે નૃત્ય પ્રકારો છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'ભારતની નાટ્યકલામાં કાલિદાસનાં નાટકોનું પ્રદાન ખુબજ મહત્વનું છે',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'ગુજરાતમાં નૃત્યો મરણનાં પ્રસંગોમાં યોજવામાં આવે છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'ઘડાને કોરાવીને તેમાં દિવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'ભવાઇ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તૃતિ કરતાં હોય છે ',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'મનોરંજન સાથે સંસ્કારએ ભારતીય નૃત્યકલાની વિશેષતા રહિ છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'કથક નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'કુચિપુડી નૃત્ય સ્ત્રી સૌદર્યનાં વર્ણન આધારીત નૃત્યકલા છે',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'ભગવાન વિષ્ણું નૃત્યકલાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'ભારતીય સંગીત સ્વર,લય અને તાલની દ્રષ્ટ્રીએ વિશ્વનાં સંગીતથી અલગ તરી આવે છે',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'16 મી સદિમાં તાનસેન અને બૈજુ બાવરાએ ભારતીય સંગીતમાં પ્રદાન આપ્યું હતું',
options:['ખરું','ખોટું'],
answer:1,
},{
question:'ભારતમાં પારંપરીક રીતે મંગળ પ્રસંગોએ ચિત્રો દોરવાની પ્રથા પ્રચલિત છે',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'અકિકએ ભારતનાં સમુદ્રમાંથી મળી આવતો એક કિંમતી પત્થર છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},{
question:'પાષાણયુગ પછી ભારતમાં ઘાતુ યુગની શરૂઆત થઇ હતી',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'મીનાકારીગરી માટે અમદાવાદ,કાનપુર અને બેગ્લોર ભારતનાં પ્રખ્યાત શહેરો છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},{
question:'પડી પટોળે ભાત,ફાટે પણ ફિટે નહી-આ કહેવત પટોળા સાથે જોડાયેલી છે',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'પ્રાચીન સમયનાં લોકો ઘાતુનાં વાસણોનો ઉપયોગ કરતાં હતાં ',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ અને આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું.',
options:['ખરું','ખોટું'],
answer:0,
}
]
}
]
function createCategory(){
//console.log(myApp[1].category);
for(let i=0; i{
timeLimit--;
if(timeLimit < 10){
timeLimit="0"+timeLimit;
}
if(timeLimit < 6){
remainingTime.classList.add("less-time");
}
remainingTime.innerHTML=timeLimit;
if(timeLimit == 0){
clearInterval(interval);
timeIsUp();
}
},1000)
}
function stopTimer(){
clearInterval(interval);
}
function disableOptions(){
for(let i=0; i{
quizBox.classList.remove("show");
seeResultBtn.classList.remove("show");
quizOverBox.classList.add("show");
quizResult();
})
startAgainQuizBtn.addEventListener("click", ()=>{
quizBox.classList.add("show");
quizOverBox.classList.remove("show");
resetQuiz();
nextQuestion();
})
goHomeBtn.addEventListener("click", ()=>{
quizOverBox.classList.remove("show");
quizHomeBox.classList.add("show")
resetQuiz();
})
//startQuizBtn.addEventListener("click", ()=>{
// quizHomeBox.classList.remove("show");
// quizBox.classList.add("show");
// nextQuestion();
//})
window.onload=()=>{
createCategory();
}
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન-BOARD EXAM પ્રશ્નપત્ર પરીરૂપ મુજબ
પ્રકરણ-2 ભારતનો સાંસ્કૃતિક વારસોઃપરંપરાઓઃહસ્ત અને લલિત કલાઓ
(બોર્ડની પરીક્ષામાં- 3 ગુણનું પુછાય છે- જેમાં -1 ગુણ-હેતુલક્ષી પ્રશ્ન,2 ગુણ-ટુંકમાં જવાબ
સમય પુરો
ટેસ્ટ પરીણામ
કુલ પ્રશ્નો:
કુલ પ્રયાસો:
સાચાં:
ખોટાં:
ટકાવારી:
Std-10
is the most important year of your career. This year is the year of
your board exam .. in which you have to take the exam with a lot of
preparation. Certain marks and question marks are given.
CHAPTER-2 BHARAT NO SANSAKRUTIK VARSO:PARAMPARAO:HAST ANE LALIT KALA
JOINT TO TELEGRAM CHANNEL
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન
પ્રકરણ-2 ભારતનો સાંસ્કૃતિક વારસોઃપરંપરાઓઃહસ્ત અને લલીતકલા
I
am happy to present to you the quiz of Std-10 Social Science subject,
Gujarat State Board of Secondary Education and Higher Secondary
Education, Ganghinagar has given the test here as per the new Std-10
examination system. This
beautiful animated test has been created by the expert teacher of
social science subject Shri Vanrajsinh Chavda keeping in view the
examination of the board. This test will be very useful to the
principals, teachers and students of every school in the state of
Gujarat.
whatsapp group to joint this no:7016874239 massage
પરીક્ષાના પ્રશ્નભાર અને ગુણભાર આધારીત
This
chapter scored -3 marks in the board examination.1
-Question-hetulaxi,1Question- 2 marks -tunk javabi 1 Question .