SOCIAL SCIENCE MCQ STD-10 (VIKALPO)
Very nice animated type MCQ questions are given here for preparation of board exam in standard 10 social science subject. These quizzes are presented here in such a way that children can memorize these questions while playing digitally in this way much better than reading other literature. Here are the optional questions for all the chapters of Std. 10 Social Science. Students will learn very well here …. such a great effort has been made.
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન – હેતુલક્ષી પ્રશ્નો – વિકલ્પ વાળા
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં બોર્ડ એક્ઝામ ની તૈયારી માટે ખુબ જ સરસ રીતે એનિમેટેડ ટાઈપ અહીં એમસીકયુ પ્રશ્નો આપવામાં આવેલા છે. જેમાં બાળકો અન્ય સાહિત્ય વાંચવા કરતા આ પ્રકારે ડિજિટલ માધ્યમથી ખૂબ સારી રીતે આ પ્રશ્નો રમતા રમતા યાદ રાખી શકે તેવી રીતે અહીંયા ક્વિઝના માધ્યમથી રજુ કરેલાં છે. ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણોના વિકલ્પવાળા પ્રશ્નો અહીંયા આપવામાં આવેલા છે. ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને અહીંયા શીખવા મળશે…. એવો એક સરસ પ્રયત્ન કરવામાં આવેલો છે.
8.અહીં આપેલ ચિત્ર કઇ સંસ્કૃતિની યાદ અપાવે છે?
15.નીચેના પૈકી કઈ જોડણી સાચી છે.
16.દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેમાંથી કઇ ભાષા નો સમાવેશ ન કરી શકાય.
Advertisement
14.નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ ઐતિહાસીક મહત્વ ધરાવતું નથી.
1.ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે જ વિકસી હતી?
9.નીચેના પૈકી યાત્રાનું કયું સ્થળ હિમાલય માં આવેલું નથી.
Advertisement
13.પ્રકૃતિ સાથેના આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો ક્યાં જોવા મળે છે.
7.ભારતમાં આવેલી ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે?
11.અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી?
Advertisement
12.ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઇ પ્રજા નો ફાળો વિશિષ્ટ છે.
5.કેટલાક ઇતિહાસકારોના મતે કઇ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?
2.આપણા બંધારણની કઈ કલમ માં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?
Advertisement
3.ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પમાં કયા એક શબ્દનો ઉપયોગ થતો નથી?
10.આપણી રાષ્ટ્રમુદ્રા માં નીચેના પૈકી કઈ આકૃતિ નથી.
4.હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશા માં આવેલી છે?
Advertisement