KAUN BANEGA PRAKARANPATI – STANDARD-10 (SOCIAL SCIENCE)
“Kaun Banega Prakaranapati” Here Class 10 Social Science Chapter 4 Literary Heritage of India. Accordingly, a PowerPoint presentation has been prepared here for a fun quiz activity. More than 37 slides have been prepared in the PowerPoint presentation. Through which you can check the knowledge of class 10 students. After completing the study of Chapter-4, this is a questioning technique for you students to create a game show atmosphere within the class and the students will happily answer these questions. Also other students will be able to remember these questions very easily. Here is a beautiful and fun ready-made PowerPoint presentation for you.
કૌન બનેગા પ્રકરણપતિ – ધોરણ-10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ-4 ભારતનો સાહિત્યિક વારસો
“કૌન બનેગા પ્રકરણપતી” અહીં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો. જેના અનુસંધાનમાં સુંદર મજાની પ્રશ્નોત્તરી પ્રવૃત્તિ માટે થઈ અહીં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માં 37 કરતા વધારે સ્લાઈડ તૈયાર કરવામાં આવેલી છે. જેના થકી તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓના જ્ઞાનને ચકાસી શકો. પ્રકરણ-૪ ના અભ્યાસને પૂરો કર્યા બાદ તમે વિદ્યાર્થીઓ માટે આ એક એવી પ્રશ્નોત્તરી પ્રયુક્તિ છે કે જે દ્વારા તમે ક્લાસની અંદર જ એક ગેમ શો નું વાતાવરણ તૈયાર કરી શકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદથી આ પ્રશ્નોના જવાબો આપશે. સાથે સાથે બીજા વિદ્યાર્થીઓ આ પ્રશ્નોને ખુબ સરળતાથી યાદ પણ રાખી શકશે. અહીં આ માટે થઈ સુંદર મજાની જે તૈયાર થયેલી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન છે એ આપના માટે મૂકવામાં આવેલ છે.