GUJARAT GYAN GURU QUIZ IN GUJARATI
GUJARAT GYAN GURU QUIZ COLLAGEAND OTHERS
ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનાં પ્રશ્નો તારીખઃ10/082022
હાલ ચાલી રહેલી એક સુંદર મજાની જ્ઞાનને ચકાસતી સ્પર્ધા એટલે G3Q ક્વિઝ.જેમાં ધોરણ-9 થી 12 તેમજ કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ અને બહારનાં પ્રતિસ્પર્ધીઓ પણ ભાગ લઇ શકે છે.તો તે ક્વિઝની આજની પ્રશ્નબેંક અંહી આપવામાં આવી છે.
કૉલેજ કક્ષા અને અન્યની પ્રશ્નબેંક
1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૪૭% ઉત્પાદન સાથે અગ્રણી છે?
2. એક દેશી ગાયથી કેટલા એકરમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે?
3. ખેડૂતો માટે કઈ સરકારી યોજના દુષ્કાળ, ભારે વરસાદ અને કમોસમી વરસાદ જેવા 3 જોખમોને આવરી લે છે?
4. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રવણની ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ માટે લોન્ચ કરવામાં આવેલ શબ્દકોશનું નામ જણાવો?
5. નવી શિક્ષણ નીતિ-2020માં નીચેનામાંથી કયો અભ્યાસક્રમ નાબૂદ કરવામાં આવ્યો છે?
6. વિદેશમાં અભ્યાસ કરવા માટે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી લોન આપવામાં આવે છે?
7. ગુજરાત સરકારની ઉચ્ચશિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત અપાતી એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના અન્વયે પાત્રતા માટે અરજદારે ઉચ્ચ અભ્યાસ અર્થે શિડ્યુલ્ડ બેંક પાસેથી કઈ તારીખ પછીથી એજ્યુકેશન લોન લીધેલ હોવી જોઈએ?
8. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સબસિડી તરીકે કેટલા ટકા રકમ મળે છે?
9. પીએમ-કુસુમ યોજનામાં કેટલા ઘટકો છે?
10. અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી પ્રતિદિન કેટલા યુનિટ વીજળી ઉત્પાદન થાય છે?
11. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત ક્યાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?
12. LDSનું પૂરું નામ શું છે ?
13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા) ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
14. ભારતમાં રોજગારીનો બીજો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?
15. નીચેનામાંથી કયા સર્જકે બાળ સાહિત્ય આપ્યું છે ?
16. રંગઅવધૂત મહારાજનું મૂળ નામ શું હતું ?
17. લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવી હતી ?
18. ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવેલ ‘મણિમંદિર’ કયા જિલ્લામાં છે ?
19. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ?
20. રામાયણ પ્રમાણે શબરીએ કયા ઋષિના આશ્રમની સફાઈ કરી હતી ?
21. ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’ને કયો એવોર્ડ મળ્યો છે?
22. ભારતમાં બજેટ પ્રણાલીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી
23. બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
24. ભારતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
25. પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતાના ક્ષેત્રમાં કયો ફેલોશિપ એવોર્ડ આપવામાં આવ્યો છે ?
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2018ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?
27. જૈવ વિવિધતાની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
28. નીચેનામાંથી ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
29. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ-કઈ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?
30. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કઈ જોગવાઈ અનુસાર કરવામાં આવી હતી ?
31. STRIDE યોજનાના પ્રથમ ઘટકમાં કેટલું અનુદાન આપવામાં આવે છે ?
32. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે?
33. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું કાર્ય કયા ત્રણ સ્તંભો પર આધારિત છે?
34. ભારત સરકારના કયા મંત્રાલયે સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે મહિલાઓ અને બાળકો માટે સાયબર અપરાધ નિવારણ (CCPWC)ની યોજના અમલી કરી છે ?
35. ઉજ્જૈનમાં કઈ નદીના કિનારે કુંભમેળો યોજાય છે ?
36. નેશનલ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલીસી ક્યારે શરૂ કરવામાં આવી હતી?
37. ‘સંજીવની એક્સપ્રેસ બાઇક સર્વિસ’નો હેતુ શું હતો ?
38. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા ટેલિ-મેડિસિન સેવાઓ પ્રદાન કરવા માટે કયું પોર્ટલ શરું કરવામાં આવ્યું હતું ?
39. રસીઓની ગુણવત્તા જાળવવાની પ્રક્રિયાને શું કહેવાય છે ?
40. પ્રધાનમંત્રી કૌશલ્ય વર્ધન યોજના હેઠળ તાજેતરમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કેટલા વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
41. પેટન્ટ ફાઈલ કરવાની ફીમાં સ્ટાર્ટઅપને રિબેટ તરીકે કુલ ખર્ચની કેટલા ટકા રકમ મળવાપાત્ર છે?
42. DMIC પ્રોજેક્ટ હેઠળ કેટલાં રાજ્યો આવરી લેવામાં આવ્યા છે?
43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે?
44. ભારતનું સૌપ્રથમ ‘પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર’ કયું છે ?
45. ભારત સરકારની ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ યોજના’માં પ્રૂફ ઓફ કન્સેપ્ટ, અથવા પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અથવા પ્રોડક્ટ ટ્રાયલની માન્યતા માટે મહત્તમ કેટલી નાણાકીય સહાયનો લાભ મેળવી શકાય છે ?
46. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજના હેઠળ B.D.S./B.A.M.S./B.H.M.S વિદ્યાર્થીને પ્રવેશ માટે કેટલી રકમની મદદ મળે છે ?
47. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાનો લાભ લેવા માટે GIDC માં શ્રમયોગીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ ?
48. ભારત સરકારના NCS પોર્ટલમાં NCS પાર્ટનર તરીકે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
49. સંસદ દ્વારા બંધારણ હેઠળ ભારતની સત્તાવાર ભાષા અંગેની જોગવાઈમાં સુધારો કઈ રીતે થઈ શકે છે ?
50. મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 ક્યારે અમલમાં આવ્યો?
51. ધ સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ 2014 હેઠળ ક્યા શહેરમાં સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો જાહેર કરવામાં આવ્યો છે?
52. વર્તમાન સમયમાં આયોજનપંચનું સ્થાન કઈ નવી સંસ્થાએ લીધું છે?
53. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
54. અગ્નિપથ યોજના હેઠળ ઓછામાં ઓછા કેટલા સમયગાળા માટે ઉમેદવારો સેનામાં જોડાયેલા રહેશે?
55. IGST માં “I” નો અર્થ શું છે?
56. ભૂગર્ભ જળ તપાસ માટે ગુજરાતમાં GWRDC હેઠળ કઈ યોજના કાર્યરત છે?
57. સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ યોજના કયા નામથી ઓળખાય છે?
58. ડીસેલીનેશન પ્લાન્ટની ખૂબી કઈ છે?
59. શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ ?
60. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા પંચાયતો છે?
61. ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 સુધી વીજળી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી છે?
62. દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
63. મેરીટાઇમ અને શિપબિલ્ડીંગમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું કાર્ય શું છે
64. અંબાજી મંદિર ગુજરાતની કઈ પર્વતમાળામાં આવેલું છે?
65. ભારતમાં તમારી ટ્રેનને ટ્રૅક કરવા માટેની સત્તાવાર સાઇટ કઈ છે?
66. નીચેનામાંથી કયું શહેર ટેરાકોટા મંદિરો માટે જાણીતું છે?
67. તાલુકા અને જિલ્લા મથકો વચ્ચે જોડાણ સુધારવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી છે ?
68. ‘ભારતમાલા પરિયોજના’ દ્વારા ભારતના કેટલા જિલ્લાઓને જોડવામાં આવનાર છે ?
69. ગુજરાતમાં ‘નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત’ ની સ્થાપના ક્યારે થઈ હતી?
70. કઈ સંસ્થાઓ અસ્વીકાર્ય બાળકોને છત, ખોરાક, તબીબી સહાય અને જીવન કૌશલ્યની તાલીમ આપે છે?
71. કયા મંત્રાલય હેઠળ શાળા ગુણવત્તા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે?
72. મે 2020ની મિશન સાગર યોજના હેઠળ શું મિશન હાથ ધરવામાં આવ્યું હતું?
73. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
74. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થિનીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
75. પરિક્ષિતલાલ મજમુદાર પ્રિ.એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના કયાથી કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે છે?
76. ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓમાં ડોક્ટર આંબેડકર ચેર ઉભી કરવામાં આવી છે?
77. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય તો લાભાર્થીને ટ્રેડ માર્ક રજિસ્ટ્રેશન ફીમાં કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે?
78. 19મી સદીમાં ‘નાયકા ચળવળ’ ઊભી કરી સ્થાનિક રિયાસતો અને બ્રિટિશ શાસન સામે બળવો કરનાર રૂપસિંહ નાયક્નો જન્મ ક્યાં થયો હતો?
79. ઘરેલુ હિંસા સામે સ્ત્રી રક્ષણ અધિનિયમ-૨૦૦૫ હેઠળ જરૂરિયાતમંદ પીડિત મહિલાઓ માટે શું કાર્યરત છે ?
80. ‘નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન’ અંતર્ગત બેન્કો પાસેથી ઓછા વ્યાજે કેટલી રકમનું ધિરાણ આપવામાં આવે છે ?
81. રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને ધો.12માં અભ્યાસ કરતી કન્યાઓને બોર્ડની પરીક્ષા ફી માંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?
82. ઉત્તરપ્રદેશમાં મંદાકિની નદીના તટે આવેલું રામાયણપ્રસિદ્ધ પૌરાણિક પર્વતીય તીર્થસ્થળ નીચેનામાંથી કયું છે ?
83. ચંદ્રપ્રભા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
84. પ્રાચીન ભારતના મહાન શસ્ત્રક્રિયા નિષ્ણાત ( સર્જન) કોણ હતા?
85. લિંગાયત સંપ્રદાયના સ્થાપકનું નામ જણાવો.
86. નીચેનામાંથી કયો ધોધ ભારતનો સૌથી ઊંચો ધોધ છે?
87. ગુજરાતમાં હમીરસર તળાવ ક્યાં આવેલું છે ?
88. કઇ ઓલિમ્પિક રમતમાં ફોઇલ, ઇપી અને સેબર શબ્દોનો ઉપયોગ થાય છે?
89. કયા દેશે ઓલિમ્પિકમાં હોકીમાં આઠ ગોલ્ડ મેડલ મેળવ્યા છે?
90. છોડના કયા ભાગમાં સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ થાય છે?
91. રોગોના વર્ગીકરણને શું કહેવામાં આવે છે?
92. ભારતમાં ‘રાજ્યસભાના સભ્યોની ચૂંટણી’ એ કયા દેશ પાસેથી લેવામાં આવેલી બાબત છે ?
93. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલા સમયગાળા માટે હોદ્દો સંભાળે છે ?
94. ભાલણે કઈ કૃતિનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો?
95. નીચેનામાંથી કયું ખનીજ છત્તીસગઢ રાજ્યમાં કુદરતી રીતે જોવા મળે છે?
96. આવર્તનનો S.I એકમ શું છે?
97. સજીવો અને પર્યાવરણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે??
98. નીચેનામાંથી કોને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે ?
99. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
100. નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિનને કયા નામથી ઓળખવામાં આવે છે ?
101. ‘વિશ્વ હવામાન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. સમગ્ર વિશ્વમાં ‘વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
103. ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવામાં આવશે?
104. શક્તિપીઠ બહુચરાજીની સ્તુતિવંદના કરતા ગરબા કયા ભક્તકવિએ રચ્યા છે ?
105. નેશનલ બુક ટ્રસ્ટની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
106. તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં ગ્લુકોઝની ટકાવારી કેટલી હશે?
107. અગ્નિ-2 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
108. 100 KW સુધીના હાઇડલ પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
109. ‘રેવન્યુ સ્ટેમ્પ’ આત્મકથાની લેખિકાનું નામ શું છે?
110. જહાંગીરે કયા હિંદુ ચિત્રકારને પર્શિયાના શાહ અબ્બાસ-પ્રથમનું ચિત્ર બનાવવા માટે મોકલ્યા હતા?
111. ‘અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે?
112. કયું શહેર ભારતના ‘પિંક સિટી’ તરીકે ઓળખાય છે?
113. ‘શબરી ધામ’ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
114. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
115. મધ્યપ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે?
116. મનુષ્ય માટે જીવલેણ કોરોના વાયરસનું નામ શું છે?
117. નીચેનામાંથી કયું આંખનું બાહ્ય પડ છે?
118. ગ્રાફિકલ યુઝર એન્વાયરમેન્ટમાં સ્ટાન્ડર્ડ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે?
119. ફિલ્મ જોવા માટે નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે?
120. ઉત્તર ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે?
121. નીચેનામાંથી કઈ ભારતીય એકેડેમી રાષ્ટ્રીય સ્તરે નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે?
122. અવાજનું પ્રસરણ કયા માધ્યમમાં સૌથી વધુ ઝડપથી થાય છે ?
123. ઇજનેરીના ક્યા ક્ષેત્રમાં રસ્તાઓ, પુલ, ઇમારતો અને જળ સંસાધનો જેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ અને જાળવણી કરવામાં આવે છે?
124. જો ભારતને જાણવું હોય તો સ્વામી વિવેકાનંદને જાણો આ કથન કોણે કર્યું છે?
125. તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા?