Chapter wise new weightage in class 10 social science
Two new chapters have been added in Class 10 Social Science subject. Because of this, the value as per the previous chapter has been changed. Because the blueprint of the board question paper is prepared on the basis of that merit, and on the basis of that blueprint, what kind of questions can be asked from all the chapters is decided. That is, the weightage given to any chapter and based on that weightage, it is decided whether to ask a question of one mark, to ask a question of two marks, to ask a question of three marks or to ask a question of four marks. And the blueprint is prepared in such a way that questions can be asked from each chapter properly. So it is very important that how much weightage is given to each chapter in social science subject during next year of class 10? And based on that merit, what types of questions can be asked in the board exam? Information about it has been given very nicely here, which will be very useful for you and also you will give that information to the students. So students will also be able to prepare for class 10 exam very easily.
ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ પ્રમાણે નવો ગુણભાર
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં નવા બે પ્રકરણો ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે અગાઉનો જે પ્રકરણ મુજબ જે ગુણભાર હતો, તેમાં ફેરફાર થયેલો જોવા મળે છે. કારણ કે એ ગુણભારના આધારે જ બોર્ડના પ્રશ્નપત્ર ની બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે, અને એ બ્લુ પ્રિન્ટ ના આધારે તમામ પ્રકરણોમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પુછવાંમાં આવી શકે, તે નક્કી થાય છે. એટલે કે કોઈપણ પ્રકરણને આપવામાં આવેલો ગુણભાર અને એ ગુણભારના આધારે તેમાંથી એક ગુણના પ્રશ્ન પૂછવા, બે ગુણના પૂછવા, ત્રણ ગુણના પૂછવા કે ચાર ગુણના પૂછવા તે નક્કી થતું હોય છે. અને યોગ્ય રીતે દરેક પ્રકરણમાંથી પ્રશ્નો પૂછી શકાય એ રીતે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવતી હોય છે. તો આ બાબત બહુ મહત્વની છે કે ધોરણ 10 ના આગામી વર્ષ દરમિયાન સામાજિક વિજ્ઞાન વિષયમાં દરેક પ્રકરણને કેટલો ગુણભાર આપવામાં આવ્યો છે? અને એ ગુણભાર ના આધારે કયા કયા પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પુછાય શકે? તે અંગે અહીંયા ખૂબ સરસ રીતે માહિતી આપવામાં આવેલી છે, જે આપને ખૂબ ઉપયોગી થશે અને સાથે સાથે આપ તે માહિતી વિદ્યાર્થીઓને આપશો. તો વિદ્યાર્થીઓને પણ ધોરણ 10 ની પરીક્ષા ની તૈયારી કરવામાં ખૂબ સરળતા ઉભી થઇ શકશે.
CLICK TO DOWNLOAD PDF FILE TO GUN BHAR