CLASS-10 MCQ CHAPTER:1 BOARD EXAM PREPARATION:
CLASS-10 MCQ CHAPTER:1 Here are the objective questions of the first chapter of social sciences for the preparation of standard 10 examination, which are very nicely put through quizzes. Through which the students will be able to revise the running chapter nicely and will also be preparing for the exam. The quiz is given in such a way that the students can prepare for the exam while playing. Thus reading makes students prepare questions, but it is less likely for many students to remember. Here the student will answer the questions in the form of a game (quiz) which will help him to remember the answers to these questions immediately during the exam.
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન – પ્રકરણ-1 ભારતનો વારસો -પરીક્ષાની તૈયારી માટે પ્રશ્નોત્તરીઃ
ધોરણ-10ની પરીક્ષાની તૈયારી માટે અંહી સામાજિક વિજ્ઞાનનાં પ્રથમ પ્રકરણનાં હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવ્યાં છે.જે ખુબજ સરસ રીતે ક્વિઝનાં માધ્યમથી અંહી મુકવામાં આવ્યાં છે. જેનાં દ્વારા વિદ્યાર્થીઓને ચાલેલા પ્રકરણનું સરસ રીતે રીવિઝન કરી શકશે અને પોતાની પરીક્ષાલક્ષી તૈયારી પણ થતી રહેશે. અંહિ એવી રીતે પ્રશ્નોત્તરી આપવામાં આવી છે કે જેનાથી વિદ્યાર્થીઓ રમતાં રમતાં પરીક્ષાલક્ષી તૈયારી કરી શકશે. આમ તો વાંચનથી વિદ્યાર્થી પ્રશ્નોની તૈયારી કરતાં હોય છે,પણ તેમાં યાદ રહેવાની શક્યતા ખુબ ઓછી ઘણાં વિદ્યાર્થીઓ માટે બનતી હોય છે. અંહિ વિદ્યાર્થી એક રમત (ક્વિઝ)નાં રૂપમાં પ્રશ્નોનાં જવાબ આપશે જેનાથી તેને પરીક્ષા સમયે આ પ્રશ્નોનાં જવાબો તરત જ યાદ આવી જશે.
સામાજિક વિજ્ઞાન ધોરણ-10
પ્રકરણઃ1 ભારતનો વારસો (હેતુલક્ષી પ્રશ્નોત્તરી ક્વિઝ)
[ays_quiz id=’2′]
No
No
Gt
Good
Bambhaniya punit
Test question is best
Find