SSC BOARD EXAM – SOCIAL SCIENCE CLASS-10 -EXAM QUESTION
In the board examination in Std-10 social science subject, the question of 4 marks of mapping is asked, which is very easy to get the mark.With a little preparation one can easily get the full marks of the map.Providing a map is very easy, you pay a little attention to it so you can easily get the 4 marks of the map.
સામાજિક વિજ્ઞાન – નકશા પૂર્તિ
પાક ઉત્પાદન કરતો પ્રદેશ ભાગ-1(1 ગુણ)
વિદ્યાર્થી મિત્રો,ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં 4 ગુણનો નકશાનો પ્રશ્ન પુછાય છે -જેમાં અંહિ ખેતીનાં પાકોને લગતો નકશાનો પ્રશ્ન હોય છે-પાક ઉત્પાદન કરતો પ્રદેશ બતાવો.જેનો આસાનીથી તમને -1 ગુણ મળી શકે,
તો નીચે આપેલ નકશામાં તમે થોડી પ્રેકટીશ કરી ખુબજ સારા ગુણ લાવી શકો છો અને નકશાની વિગતોને યાદ રાખી શકો છો.
ખાસ નોંધ-નકશાની તમામ વિગતોને ટપકાં પરથી ખેંચી જે તે રાજ્યના ટપકાં ખાનામાં મુકો,તમામ વિગતો મુકી દિધા પછી સબમીટ બટન દબાવો.(આવી રીતે પ્રેકટીશ કરી ,નકશો યાદ રાખો.)
DHORAN-10 SAMAJIK VIGYAN – NAKASHA PURTI (1 MARKS -KHETI NA PAKO)
NAMASKAR,VIDHYARTHI MITRO ANHI TAMARA MATE BHARAT NO NAKASHO RAJU KARAVA MA AVYO CHHE.JEMA PARIKSHA MA 4 GUN NO PRASHNA NAKASHA PURTI NO PUCHHAY CHHE.JEMA 1 GUN -ABHYARANYA KE RATRIYA UDHYAN,1 GUNKHETI NO PAK,1 GUN-UDHYOG NU KENDRA ANE 1 GUN-PARIVAHAN MARG NO PUCHHAY CHHE.JEMA ANHI KHETI NA PAKO NO NAKASHO BHAG – 1 RAJU KARYO CHHE.