STANDARD-10 SOCIAL SCIENCE SOCIAL SCIENCE GUJARAT BOARD-SSC EXAM
CHAPTER-15 ARTHIK VIKAS
CLICK TO S.S OTHER CHAPTER TEST
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન-BOARD EXAM પ્રશ્નપત્ર પરીરૂપ મુજબ
પ્રકરણ-15 આર્થિક વિકાસ
(બોર્ડની પરીક્ષામાં- 4 ગુણનું પુછાય છે- જેમાં -1 ગુણ-હેતુલક્ષી પ્રશ્ન,3 ગુણ-માંગ્યા મુજબ ઉત્તર
સમય પુરો
ટેસ્ટ પરીણામ
કુલ પ્રશ્નો:
કુલ પ્રયાસો:
સાચાં:
ખોટાં:
ટકાવારી:
const questionText=document.querySelector(".question-text");
const optionBox=document.querySelector(".option-box");
const currentQuestionNum=document.querySelector(".current-question-num");
const answerDescription=document.querySelector(".answer-description");
const nextQuestionBtn=document.querySelector(".next-question-btn");
const correctAnswers=document.querySelector(".correct-answer");
const seeResultBtn=document.querySelector(".see-result-btn");
const remainingTime=document.querySelector(".remaining-time");
const timeUpText=document.querySelector(".time-up-text");
const quizHomeBox=document.querySelector(".quiz-home-box");
const quizBox=document.querySelector(".quiz-box");
const quizOverBox=document.querySelector(".quiz-over-box");
const startAgainQuizBtn=document.querySelector(".start-again-quiz-btn");
const goHomeBtn=document.querySelector(".go-home-btn");
const categoryBox=document.querySelector(".category-box");
const categoryText=document.querySelector(".category-text");
//const startQuizBtn=document.querySelector(".start-quiz-btn");
let attempt=0;
let questionIndex=0;
let score=0;
let number=0;
let myArray=[];
let interval;
let categoryIndex;
//you cant add your category and questions
myApp=[
{
category:" વિકલ્પવાળા પ્રશ્નો ",
quizWrap:[
{
question:'આર્થિક રીતે ભારત કેવો દેશ છે?',
options:['વિકાસશીલ','વિકસીત','પછાત','ગરીબ'],
answer:0,
},
{
question:'વિશ્વબેંકેનાં 2004નાં અહેવાલ મુજબ માથાદિઠ આવક કેટલાં ડૉલરથી ઓછી હોય તો તે દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે?',
options:['480','735','565','690'] ,
answer:1,
},
{
question:'વિકાસશીલ કે વિકસિત દેશ શેનાં આધાર અલગ પાડવામાં આવે છે?',
options:['વસ્તી','કુદરતી સંશાધન','માથાદિઠ આવક','ઉદ્યોગો'],
answer:2,
},
{
question:'પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રનાં કયા વિભાગમાં થાય છે?',
options:['માધ્યમિક','સેવાક્ષેત્ર','ઉદ્યોગો','પ્રાથમિક'],
answer:3,
},
{
question:'અર્થતંત્રમાં થતાં નવાં સંશોધનોનાં આધારે ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય છે?',
options:['આર્થિક વિકાસ','આર્થિક વૃદ્ધિ','આર્થિક ઉત્પાદન','આર્થિક ભારણ'],
answer:0,
},
{
question:' કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારોએ આર્થિક વૃદ્ધિ કહેવાય છે?',
options:['વિકાસશીલ','પછાત','વિકસિત','અલ્પ વિકસિત'],
answer:2,
},
{
question:'વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનુ કયું સ્વરૂપ પ્રવર્તે છે?',
options:['પછાત','વિકસિત','પ્રગતિશીલ','દ્વિમુખી'],
answer:3,
},
{
question:'આર્થિક વિકાસ કોને કહેવાય?',
options:['લોકોનાં જીવન ધોરણમાં સુધારાને','નિકાસમાં વૃદ્ધિને','વસ્તી વૃદ્ધિને','ઉત્પાદનમાં વૃદ્ધિને'],
answer:0,
},
{
question:'નીચેમાંથી કઇ બિન આર્થિક પ્રવૃતિઓ છે- 1.કપાસનું વાવેતર 2. શાળામાં બગીચો બનાવવો. 3. મહિને 300 લઇ સંગીત શીખવવું 4.ગરીબ બાળકોને ફિ લીધા વિના ભણાવવા? ',
options:['1 અને 3','2 અને 4','3 અને 4','2 અને 3'] ,
answer:1,
},
{
question:'સમાજવાદી પદ્ધતિમાં રાજ્યનો સપૂર્ણ હસ્તક્ષેપ હોવાથી કેવો ભય ઊભો થાય છે?',
options:['અર્થતંત્રનો','મુક્ત વેપારનો','અમલદારશાહિનો','બજાર પદ્ધતિનો'],
answer:2,
},
{
question:'હાલમાં વિશ્વનાં મોટાભાગનાં દેશોમાં કયું અર્થતંત્ર ચાલે છે?',
options:['સમાજવાદી','મુડીવાદી','બજાર પદ્ધતિ','મિશ્ર પદ્ધતિ'],
answer:3,
},
{
question:'મુડીએ ઉત્પાદનનું કેવું સાધન છે?',
options:['માનવસર્જિત','કુદરતી','મૂળભૂત','ઔધોગિક'],
answer:0,
},
{
question:'કઇ સંસ્થાના અહેવાલ મુજબ 735$ સુધીની માથાદિઠ આવક ધરાવતાં દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે-?',
options:['UNDP','RBI','વિશ્વબેંક','UN'],
answer:2,
},
{
question:'વિકાસશીલ દેશોની કેટલાં ભાગની વસ્તી ગરીબ હોય છે?',
options:['1/4','2/3','3/4','1/3'],
answer:3,
},
{
question:'કઇ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાનાં આધારે થાય છે?',
options:['મિશ્ર','સમાજવાદી','બજાર','સરમુખત્યાર'],
answer:2,
},
{
question:'બજાર પદ્ધતિમાં હરીફાઇ શેનું કામ કરે છે?',
options:['ચાલતા પગ','તીસરી આંખ','ધબકતું હ્રદય','અદ્રશ્ય હાથ'],
answer:3,
},
{
question:'નીચેમાંથી કોણ બિન આર્થિક પ્રવૃતિમાં સમાવેશ પામે?',
options:['બાળકની માતા','શિક્ષક','ખેડુત','ડૉક્ટર'],
answer:0,
},
{
question:'દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો કેટલો છે-?',
options:['10 ટકા','20 ટકા','25 ટકા','15 ટકા'],
answer:2,
},
{
question:'વિકાસશીલ દેશોમાં કેટલાં ટકાંથી વધુ લોકો ખેતી પર નિર્ભર હોય છે?',
options:['70','50','30','60'],
answer:3,
},
{
question:'ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન,મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનાર એટલે?',
options:['સંયોજક','નિયોજક','સંચાલક','સંગઠક'],
answer:1,
}
]
},
{
category:"જોડકા જોડો.",
quizWrap:[
{
question:'સમાજવાદી પદ્ધતિ',
options:['ચીન','જાપાન'],
answer:0,
},
{
question:'મુક્ત અર્થતંત્ર',
options:['મિશ્ર પદ્ધતિ','બજાર પદ્ધતિ'],
answer:1,
},
{
question:'બજાર પદ્ધતિ',
options:['રશિયા','અમેરિકા'],
answer:1,
},
{
question:'મિશ્ર પદ્ધતિ',
options:['ફાન્સ','જાપાન'],
answer:0,
},
{
question:'મુડી',
options:['જમીન','મકાનો'],
answer:1,
},
{
question:'જંગલો',
options:['માધ્યમિક ક્ષેત્ર','પ્રાથમિક ક્ષેત્ર'],
answer:1,
},
{
question:'કારીગર',
options:['બિન આર્થિક પ્રવૃતિ','આર્થિક પ્રવૃતિ'],
answer:1,
},
{
question:'ભારત',
options:['વિકાસશીલ','વિકસિત'],
answer:0,
},
{
question:'કાચી ધાતુ ખોદકામ',
options:['પ્રાથમિક ક્ષેત્ર','માધ્યમિક ક્ષેત્ર'],
answer:0,
},
{
question:'આર્થિક વૃદ્ધિ',
options:['પરીમાણાત્મક','ગુણાત્મક'],
answer:0,
}
]
},
{
category:"ખાલી જગ્યા",
quizWrap:[
{
question:'આર્થિક વિકાસએ માત્ર આર્થિક જ નહિ,અનેક પાસાં ધરાવતી.............પરીવર્તનની પ્રક્રિયા છે',
options:['સામાજિક','રાજકિય','નૈતિક' ],
answer:0,
},
{
question:'ભારતીય અર્થકારણનાં માળખામાં ..........ક્ષેત્રો સમાવિષ્ઠ થાય છે.',
options:['2','3','4'],
answer:1,
},
{
question:'ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી જરૂરીઆતોનો.............નક્કી કરવો પડે છે',
options:['વિકાસ આંક','ઉત્પાદન દર','અગત્યાનુંક્રમ' ],
answer:2,
},
{
question:'બાંધકામનો સમાવેશ...........ક્ષેત્રમાં થાય.',
options:['પ્રાથમિક','માધ્યમિક','સેવા'],
answer:1,
},
{
question:'ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો .........ટકા હિસ્સો ધરાવતાં હોય છે',
options:['15','20','10' ],
answer:2,
},
{
question:'બજાર પધ્ધતિમાં આર્થિક પ્રવૃતિના કેન્દ્ર............હોય છે?',
options:['નફો','ઉત્પાદન','નિકાસ'],
answer:0,
},
{
question:'.........પદ્ધતિમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે.',
options:['બજાર','સામુદાયિક','મિશ્ર' ],
answer:2,
},
{
question:'મત્સ્ય પાલનનો સમાવેશ..........ક્ષેત્રમાં થાય છે',
options:['માધ્યમિક','પ્રાથમિક','સેવા'],
answer:1,
},
{
question:'આર્થિક વિકાસએ............છે',
options:['ગુણાત્મક','પરીમાણાત્મક','નિર્દેશાત્મક' ],
answer:0,
},
{
question:'........ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય કરે છે',
options:['બજાર','મિશ્ર','સમાજવાદી'],
answer:2,
},
{
question:'વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોનાં............ટકા હોય છે',
options:['2','5','3' ],
answer:2,
},
{
question:'વિકાસશીલ દેશોની મુખ્ય આર્થીક પ્રવૃત્તિ...........હોય છે?',
options:['ખેતી','વ્યાપાર','કુટીર ઉદ્યોગો'],
answer:0,
},
{
question:'અનાજનાં નવાં બિયારણની શોધ થતાં ઉત્પાદનમાં થતો વધારો ..........દર્શાવે છે',
options:['રાષ્ટ્રીય આવક','માથાદિઠ આવક','આર્થિક વિકાસ' ],
answer:2,
},
{
question:'દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા...........મળે છે?',
options:['દેશની નિકાસ','માથાદિઠ આવક','વસ્તી ગણતરી'],
answer:1,
},
{
question:'વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર.........ટકા કે તેથી વધુ હોય છે',
options:['3','1.5','2'],
answer:2,
},
{
question:'ઉત્પાદનનાં સાધનોને............... ભાગમાં વહેંચવામાં આવે.',
options:['2','3','4'],
answer:2,
}
]
},
{
category:"ખરાં- ખોટાં જણાવો",
quizWrap:[
{
question:'દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'આર્થિક વિકાસ એ પરીમાણાત્મક છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધી ખુબજ ઓછી જોવા મળે છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'મિશ્ર પદ્ધતિમાં અંકુશો અને નિયંત્રણો હોવાથી તેને -નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવામાં આવે છે',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'મિશ્ર અર્થતંત્રમાં કોઇ ખામી જોવા નથી મળતી',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનનાં તમામ નિર્ણયો બજારતંત્ર દ્વારા જ લેવાય છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'ભૌતિક વળતરની અપેક્ષાથી કરવામાં આવતાં શારીરિક કે માનસિક અથવા બંને પ્રકાર કાર્યને શ્રમ કહેવામાં આવે છે',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'ઉત્પાદનનાં સાધનો અમર્યાદિત હોય છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'શિક્ષણ,વિજળી તેમજ આરોગ્ય એ દેશનાં વિકાસની પાયાની જરૂરીઆતો ગણાય છે',
options:['ખરું','ખોટું' ],
answer:0,
},
{
question:'ગરીબીએ વિકસીત રાષ્ટ્રનું લક્ષણ છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'વિકાસશીલ દેશોમાં આવક અને સંપતિનું કેન્દ્રીયકરણ ધનિક લોકોમાં થયેલું હોય છે',
options:['ખરું','ખોટું'],
answer:0,
},
{
question:'સમાજસેવાની પ્રવૃતિ આર્થિક પ્રવૃતિ છે',
options:['ખરું','ખોટું'],
answer:1,
},
{
question:'ટાંકણીથી માંડીને મોટાંમાં મોટાં યંત્રો સુધીનાં ઉત્પાદનનો સમાવેશ માધ્યમિક ત્ક્ષેત્રમાં થાય છે.',
options:['ખરું','ખોટું'],
answer:0,
}
]
}
]
function createCategory(){
//console.log(myApp[1].category);
for(let i=0; i
startAgainQuizBtn.addEventListener("click", ()=>{ quizBox.classList.add("show"); quizOverBox.classList.remove("show"); resetQuiz(); nextQuestion(); })
goHomeBtn.addEventListener("click", ()=>{ quizOverBox.classList.remove("show"); quizHomeBox.classList.add("show") resetQuiz(); })
//startQuizBtn.addEventListener("click", ()=>{ // quizHomeBox.classList.remove("show"); // quizBox.classList.add("show"); // nextQuestion(); //})
window.onload=()=>{ createCategory(); }
JOINT TO TELEGRAM CHANNEL
ધોરણ-10 સામાજિક વિજ્ઞાન
પ્રકરણ-15 આર્થિક વિકાસ
I am happy to present to you the quiz of Std-10 Social Science subject, Gujarat State Board of Secondary Education and Higher Secondary Education, Ganghinagar has given the test here as per the new Std-10 examination system. This beautiful animated test has been created by the expert teacher of social science subject Shri Vanrajsinh Chavda keeping in view the examination of the board. This test will be very useful to the principals, teachers and students of every school in the state of Gujarat.
whatsapp group to joint this no:7016874239 massage
Important questions and their answers
પરીક્ષાના પ્રશ્નભાર અને ગુણભાર આધારીત